Thursday, March 30, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » 94 વર્ષનાં ચેમ્પિયન દાદી.!! 100 મીટરની રેસ માત્ર 24.74 સેકન્ડમાં પૂરી, ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં જીત્યો ગોલ્ડ..

94 વર્ષનાં ચેમ્પિયન દાદી.!! 100 મીટરની રેસ માત્ર 24.74 સેકન્ડમાં પૂરી, ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં જીત્યો ગોલ્ડ..

by Admin
July 12, 2022
in સ્પોર્ટ્સ/સિનેમા
Reading Time: 1min read
A A
94 વર્ષનાં ચેમ્પિયન દાદી.!! 100 મીટરની રેસ માત્ર 24.74 સેકન્ડમાં પૂરી, ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં જીત્યો ગોલ્ડ..
8
SHARES
Share on FacebookShare on Twitter

સ્પોટ્સ ક્ષેત્રે અત્યાર સુધી હાંસિયામાં રહેલું ભારત હવે દરેક ગેમમાં વિજયી ડંકો વગાડી રહ્યું છે. રમતવીર યુવાઓની આ યાદીમાં 94 વર્ષનાં ભગવાની દેવીનું નામ પણ ઉમેરાયું છે. ભગવાની દેવીએ આ ઉંમરે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને સાબિત કરી દીધું કે એજ ઇઝ જસ્ટ અ નંબર. ચેમ્પિયનશિપમાં ભગવાની દેવીએ ગોલ્ડ ઉપરાંત બે બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામે કર્યા.

India's 94-year-old #BhagwaniDevi Ji has yet again proved that age is no bar!

She won a GOLD medal at the #WorldMastersAthleticsChampionships in Tampere in the 100m sprint event with a timing of 24.74 seconds.🥇She also bagged a BRONZE in Shot put.

Truly commendable effort!👏 pic.twitter.com/Qa1tI4a8zS

— Dept of Sports MYAS (@IndiaSports) July 11, 2022

ફિનલેન્ડના ટામ્પરેમાં આયોજિત ચેમ્પિયનશિપમાં હરિયાણાનાં ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં માત્ર 24.74 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો. એટલું જ નહીં, તેઓ શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં પણ સફળ રહ્યાં. રમતગમત મંત્રાલયે તેમની સફળતા પર કહ્યું હતું કે ભગવાની દેવીએ પુરવાર કર્યું છે કે સફળતાની રાહમાં કોઈ ઉંમર અડચણરૂપ નથી હોતી.

વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત 1975માં કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં 35 વર્ષથી ઉપર આયુ વર્ગના ખેલાડી ભાગ લઈ શકે છે. શરૂઆતમાં માત્ર 5 એજ ગ્રુપને સામેલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ હવે 12 એજ ગ્રુપમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ આયોજિત કરવામાં આવે છે.
પહેલું એજ ગ્રુપ 35થી ઉપરના આયુ વર્ગનું છે. બીજું 40 વર્ષથી ઉપર, ત્રીજું 45થી ઉપર, ચોથું 50 વર્ષથી ઉપર, પાંચમું 55 વર્ષથી ઉપર, છઠ્ઠું ગ્રુપ 60 વર્ષથી ઉપર, સાતમું 65થી ઉપર, આઠમું 70 વર્ષથી ઉપર, નવમું 75થી ઉપર, દશમું ગ્રુપ 80 વર્ષથી ઉપરની વયના લોકો, 11મું ગ્રુપ 85 વર્ષથી ઉપર અને 12મા ગ્રુપમાં 90 વર્ષથી ઉપરના લોકો છે.

આ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સની અનેક સ્પર્ધા સામેલ છે. જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર, 500 મીટર રનિંગ, શોર્ટ હર્ડલ (80, 100 અને 110 મીટર), લોન્ગ હર્ડલમાં 200, 300 અને 400 મીટર સામેલ છે. આ ઉપરાંત સ્ટીપલ ચેઝ, 4 x100 મીટર રિલે, 4 મીટર રિલે, 5000 મીટર વોક રેસ, હાઈ જમ્પ, પોલ વોલ્ટ, ટ્રિપલ જમ્પ, શોટ પુટ, ડિસ્ક્સ થ્રો, જેવલિન, હેમર થ્રો, હેપ્ટાથલન, હાફ મેરાથોન, 10 મીટર રોડ વોક, 20 મીટર રોડ વોક અને ક્રોસ કન્ટ્રી રેસ સામેલ છે.

Share3Tweet2Send
Previous Post

શું આ મંદીની નિશાની છે, ભારતની સફળ સ્ટાર્ટઅપ કંપની 500 કર્મચારીઓને છૂટાં કરશે

Next Post

સરકાર કરી રહી છે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની તૈયારી.!! કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી મોટી ખુશખબર…

Related Posts

‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…
સ્પોર્ટ્સ/સિનેમા

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
અભિનેતા સતીશ કૌશિકની હત્યા કરાઇ છે..!! મિત્ર વિકાસ માલુની પત્નીનો કમિશનરને સ્ફોટક પત્ર, ફાર્મમાંથી શંકાસ્પદ ટેમ્બેટ મળી….
સ્પોર્ટ્સ/સિનેમા

અભિનેતા સતીશ કૌશિકની હત્યા કરાઇ છે..!! મિત્ર વિકાસ માલુની પત્નીનો કમિશનરને સ્ફોટક પત્ર, ફાર્મમાંથી શંકાસ્પદ ટેમ્બેટ મળી….

March 12, 2023
રાજગણિકાઓની  દુનિયામાં  ડોકિયું..!!  “હીરામંડી” થી  મારું  વર્ષો  જૂનું  સ્વપ્ન  સાકાર  થયું : સંજય લીલા ભણસાળી
સ્પોર્ટ્સ/સિનેમા

રાજગણિકાઓની દુનિયામાં ડોકિયું..!! “હીરામંડી” થી મારું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું : સંજય લીલા ભણસાળી

March 3, 2023
IND vs AUS :  ‘એટેક અને ડિફેન્સ વચ્ચે…’  ખેલ ખતમ થયા પછી ચેતેશ્વર પૂજારાએ આપ્યું આ મોટું નિવેદન…
સ્પોર્ટ્સ/સિનેમા

IND vs AUS : ‘એટેક અને ડિફેન્સ વચ્ચે…’ ખેલ ખતમ થયા પછી ચેતેશ્વર પૂજારાએ આપ્યું આ મોટું નિવેદન…

March 3, 2023
IND vs AUS: 76 રનના ટાર્ગેટ પર ટીમ ઇન્ડીયા જીતી શકશે.? અણિયારા સવાલ અંગે ઉમેશ યાદવે આપ્યો આવો જવાબ…
સ્પોર્ટ્સ/સિનેમા

IND vs AUS: 76 રનના ટાર્ગેટ પર ટીમ ઇન્ડીયા જીતી શકશે.? અણિયારા સવાલ અંગે ઉમેશ યાદવે આપ્યો આવો જવાબ…

March 3, 2023
સેલેરી મામલે ભારતીય મહિલા ક્રિકેટરે પાકિસ્તાનના બાબર આઝમને છોડી દીધો પાછળ..!!
સ્પોર્ટ્સ/સિનેમા

સેલેરી મામલે ભારતીય મહિલા ક્રિકેટરે પાકિસ્તાનના બાબર આઝમને છોડી દીધો પાછળ..!!

February 15, 2023
Next Post
સરકાર કરી રહી છે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની તૈયારી.!! કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી મોટી ખુશખબર…

સરકાર કરી રહી છે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની તૈયારી.!! કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી મોટી ખુશખબર…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी