Friday, March 24, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » મુખ્યમંત્રી બાદ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મોદી પણ થયા કોરોના સંક્રમિત..!!

મુખ્યમંત્રી બાદ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મોદી પણ થયા કોરોના સંક્રમિત..!!

by Admin
June 30, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
મુખ્યમંત્રી બાદ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મોદી પણ થયા કોરોના સંક્રમિત..!!
8
SHARES
Share on FacebookShare on Twitter

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. મોટા નગરો જ નહીં તાલુકા લેવલે પણ કોરોનાગ્રસ્તોની સંખ્યા નોંધપાત્ર રીતે બહાર આવી રહી છે. ગઈકાલ બુઘવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે.  તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે. તબિયત સારી છે. 

નમસ્કાર,
મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે.તબિયત સારી છે.
આપ સૌનો આભાર…
પૂર્ણેશ મોદી,કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર

— Purnesh Modi (@purneshmodi) June 29, 2022

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો છે. ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. ત્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પહિંદવિધિથી શરૂ થતી હોય છે. આ પહિંદવિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ થયા છે અને બે દિવસ પછી એટલે કે પહેલી જૂને રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ વખતે પહેલીવાર પરંપરા તૂટે તેવા સંજોગો ઊભા થયા છે. કારણ કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે, કોરોના થાય તે પછી એક અઠવાડિયા સુધી પોઝીટિવ વ્યક્તિએ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે. 

ગુજરાતમાં બુધવારે સાંજ સુધી નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચી ગયો છે. આજે વધુ નવા 529 કેસ નોંધાયા છે. આજે 408 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,218 રસીના ડોઝ અપાયા હતા.

રાજ્યમાં બુધવારે નોંધાયેલા 529 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 220, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 53, રાજકોટ કોર્પોરેશન 12, ગાંધીનગર કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા છે. 
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ જોઈએ તો, સુરતમાં 20, વલસાડમાં 20, કચ્છમાં 13, મહેસાણામાં 12, નવસારી 13, ભરુચમાં 10, ગાંધીનગરમાં 8, અમદાવાદમાં 6, વડોદરામાં 6, આણંદ અને પાટણમાં 5-5 કેસ, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ, અમરેલી, બનાસકાંઠા, દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, ખેડા અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.

Share3Tweet2Send
Previous Post

જેહાદી હત્યા.. કોણ છે એ પાડોશી, જેણે કનૈયાલાલને જેલમાં મોકલ્યા, પછી તેની હત્યા કરાવી.!! આ રીતે રહી પોલીસની ભૂમિકા શંકાસ્પદ…

Next Post

ઉદ્ધવ ઠાકરેની આ મોટી ભૂલોએ મહારાષ્ટ્ર સરકાર પાડી..!! શિવસૈનિકો, ધારાસભ્યોમાં અસંતોષ, નારાજગીના આ છે કારણો…

Related Posts

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…
ગુજરાત લાઈવ

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…
ગુજરાત લાઈવ

તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…

March 22, 2023
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…
ગુજરાત લાઈવ

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…
ગુજરાત લાઈવ

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…
ગુજરાત લાઈવ

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!
ગુજરાત લાઈવ

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
Next Post
ઉદ્ધવ ઠાકરેની આ મોટી ભૂલોએ મહારાષ્ટ્ર સરકાર પાડી..!! શિવસૈનિકો, ધારાસભ્યોમાં અસંતોષ, નારાજગીના આ છે કારણો…

ઉદ્ધવ ઠાકરેની આ મોટી ભૂલોએ મહારાષ્ટ્ર સરકાર પાડી..!! શિવસૈનિકો, ધારાસભ્યોમાં અસંતોષ, નારાજગીના આ છે કારણો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी