અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…
સુરત, તા. 27 માર્ચ…નવસારી જીલ્લાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલી પટેલ પરિવારની પાંચ વર્ષની બાળકીને માથામાં ગોળી મારી મોતને ઘાટ...