Monday, March 20, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ચાલો મારી શરત… આવો જુગાડ તમે ક્યારેય નહીં જોયો હોય, આશ્ચર્ય ચકિત થયેલા આનંદ મહિન્દ્રાને પણ શેર કરી દીધો આ વિડીયો…

ચાલો મારી શરત… આવો જુગાડ તમે ક્યારેય નહીં જોયો હોય, આશ્ચર્ય ચકિત થયેલા આનંદ મહિન્દ્રાને પણ શેર કરી દીધો આ વિડીયો…

by Admin
July 17, 2022
in અજબ ગજબ
Reading Time: 1min read
A A
ચાલો મારી શરત… આવો જુગાડ તમે ક્યારેય નહીં જોયો હોય, આશ્ચર્ય ચકિત થયેલા આનંદ મહિન્દ્રાને પણ શેર કરી દીધો આ વિડીયો…
8
SHARES
Share on FacebookShare on Twitter

ઈન્ટરનેટનો વ્યાપ વિસ્તરવા સાથે સોશિયલ મીડિયા પ્લોટફોર્મ ખાસ્સા લોકભોગ્ય અને લોકપ્રિય બન્યા છે. સોશિયલ મીડિયામાં વિશ્વના ખૂણેખૂણેથી દરરોજ કેટકેટલાય વિડીયો શેર થતાં રહે છે. જેમાંથી ઘણા વિડીયો ઇનોવેટિવ હોય છે. ઘણી વખત બીઝનેસ ટાઈકુન આનંદ મહિન્દ્રા સામાન્ય લોકોના આવા ઇનોવેટિવ વિડીઓને તેમના ટ્વિટર પર શેર કરતાં રહે છે. એટલું જ નહીં આનંદ મહિન્દ્રા એમના ફેન્સને ઘણી વખત રિપ્લાય પણ કરતાં રહે છે. જો તમે પણ આનંદ મહિન્દ્રાને ફોલો કરો છો તો તમે એમના ગબજના સેન્સ ઓફ હ્યુમર વિશે જાણતા જ હશો. આ વખતે પણ આનંદ મહિન્દ્રાએ આવો જ કઇંક અતરંગી વિડીયો શેર કર્યો છે. ચાલો જોઈએ શું છે એ વિડીયો..

Outstanding. So simple yet creative. Apart from de-cluttering space, this actually adds an attractive aesthetic element to an otherwise stark exterior wall. Should make Scandinavian designers envious!! (Don’t know where this is from. Received in my #whatsappwonderbox ) pic.twitter.com/IBC6RR591y

— anand mahindra (@anandmahindra) July 16, 2022

વાઇરલ થયેલા અને આનંદ મહિન્દ્રાએ શેર કરેલા આ વીડિયોમાં દાદર જેવી પેટર્ન દેખાય છે, પરંતુ આ ડિઝાઈન દિવાલને બિલકુલ અડીને છે, એ જોઈને તમે પણ વિચારમાં મુકાઇ જશો કે જો કોઈને આ સીડીનો ઉપયોગ કરવો હોય તો તે કેવી રીતે કરશે? ચાલો જોઈએ એ વાયરલ વીડિયો જેને આનંદ મહિન્દ્રા એ પણ શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ એમના ટ્વિટરમાં આ વાયરલ વિડીયો શેર કર્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘સાધારણ પણ ઇનોવેટિવ. ડી-કલટરીંગ સ્પેસ સિવાય આ વાસ્તવમાં એક આકર્ષક સૌંદર્ય તત્વને બહારની દીવાલ સાથે જોડે છે. Scandinavian Designers એ આ ઈનોવેશનની ઈર્ષા કરવી જોઈએ. આ વિડીયો કોનો છે એ નથી ખબર પણ મને મારા #whatsappwonderboxમાં મળ્યો છે. ‘ લોકોને પણ આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે.

Share3Tweet2Send
Previous Post

કોરોના સંક્રમિતો ધ્યાન આપે.. સંક્રમણની અસર અને દવાની આડઅસરથી ગુપ્તાંગ સંકોચાઇ શકે.!! મહિલા ડોક્ટરનો ડરામણો દાવો…

Next Post

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન.. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ બન્યો ફાસ્ટેસ્ટ એશિયન બેસ્ટ્સમેન…

Related Posts

ભાભી સાથેના  સંબંધમાં  ‘પવિત્રતાં’  સાબિત કરવા  પંચાયતે આપ્યો  “અગ્નિપરીક્ષા” નો આદેશ..!! ViDEO તમારા રૂંવાટા ઊભા કરી દેશે…
અજબ ગજબ

ભાભી સાથેના સંબંધમાં ‘પવિત્રતાં’ સાબિત કરવા પંચાયતે આપ્યો “અગ્નિપરીક્ષા” નો આદેશ..!! ViDEO તમારા રૂંવાટા ઊભા કરી દેશે…

March 3, 2023
ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા.!! પતિ સાથે રહેવા ત્રણેય બહેનો વચ્ચે સેટ કરાયું છે બનાવ્યું જોરદાર ટાઇમટેબલ…
અજબ ગજબ

ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા.!! પતિ સાથે રહેવા ત્રણેય બહેનો વચ્ચે સેટ કરાયું છે બનાવ્યું જોરદાર ટાઇમટેબલ…

February 7, 2023
એક એવું મંદિર, કે જ્યાં આંખ અને મોં પર પટ્ટી બાંધીને કરવામાં આવે છે પૂજા..!! રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો…
અજબ ગજબ

એક એવું મંદિર, કે જ્યાં આંખ અને મોં પર પટ્ટી બાંધીને કરવામાં આવે છે પૂજા..!! રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો…

January 25, 2023
ટોક ઓફ ધ કન્ટ્રી બાગેશ્વર ધામ..!! પડકાર ફેંકનાર પત્રકારને ઇન કેમેરા બતાવ્યો ચમત્કાર.. પંડિતજીનો ડેમો જોઈ દંગ રહી ગઇ હજ્જારોની જનમેદની..
અજબ ગજબ

ટોક ઓફ ધ કન્ટ્રી બાગેશ્વર ધામ..!! પડકાર ફેંકનાર પત્રકારને ઇન કેમેરા બતાવ્યો ચમત્કાર.. પંડિતજીનો ડેમો જોઈ દંગ રહી ગઇ હજ્જારોની જનમેદની..

January 23, 2023
ભેદભરમની ભૂમિ.!!  માનવી ચંદ્ર પર જઇ આવ્યો પરંતુ પૃથ્વી પરનો આ ટાપુ હજુ પહોંચની બહાર..!!  કારણ જાણીને ચોંકી ઉઠશો…
અજબ ગજબ

ભેદભરમની ભૂમિ.!! માનવી ચંદ્ર પર જઇ આવ્યો પરંતુ પૃથ્વી પરનો આ ટાપુ હજુ પહોંચની બહાર..!! કારણ જાણીને ચોંકી ઉઠશો…

January 17, 2023
બરફનું ભયકંર તોફાન આવે કે વિનાશક વાવાઝોડુ, 100 વર્ષથી આ દીવો ઓલવાતો નથી..!! કારણ જાણશો તો ચોંકી ઉઠશો..
અજબ ગજબ

બરફનું ભયકંર તોફાન આવે કે વિનાશક વાવાઝોડુ, 100 વર્ષથી આ દીવો ઓલવાતો નથી..!! કારણ જાણશો તો ચોંકી ઉઠશો..

December 29, 2022
Next Post
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન.. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ બન્યો ફાસ્ટેસ્ટ એશિયન બેસ્ટ્સમેન…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન.. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ બન્યો ફાસ્ટેસ્ટ એશિયન બેસ્ટ્સમેન…

કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी