Friday, March 24, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » દર્ભ, દાભડો, દાભરો… જાણો આ વનસ્પતિનું ધાર્મિક મહત્વ અને વૈજ્ઞાનિક ફાયદા…

દર્ભ, દાભડો, દાભરો… જાણો આ વનસ્પતિનું ધાર્મિક મહત્વ અને વૈજ્ઞાનિક ફાયદા…

by Admin
July 6, 2022
in આરોગ્ય/લાઇફસ્ટાઇલ
Reading Time: 1min read
A A
દર્ભ, દાભડો, દાભરો… જાણો આ વનસ્પતિનું ધાર્મિક મહત્વ અને વૈજ્ઞાનિક ફાયદા…
8
SHARES
Share on FacebookShare on Twitter

ભારતીય પરંપરામાં ઝાડ, પાન, મૂળ, કંદ, ફૂલ, ફલ વિગેરેને ધાર્મિક વિધિ વિધાન સાથે જોડી પ્રકૃતિ સંવર્ધનનું મોટું કામ કરાયું છે. આયુર્વેદમાં જેનું ઓષધિય મહત્વ લેખાવાયું છે એ તમામ વસ્તુંઓ ધાર્મિક રીતે પણ પવિત્ર ગણાવાય છે. આ વનસ્પતિનો આપણે પૂજામાં ઉપયોગ કરીએ છીએ પણ અહીં આપણે જે વનસ્પતિ વિષે વાત કરવાના છીએ તે બધાથી વધુ મહત્વ ધરાવે છે અને તે છે દર્ભ. ગુજરાતીમાં દર્ભ કે દાભડો, હિન્દીમાં કુશ, અંગ્રેજીમાં Desmostachya bipinnata કહે છે. આજે આ લેખમાં આપણે દર્ભના ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદા જાણવાના છીએ.

ધર્મ શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે..
नस्य केशन प्रवपन्ति,
नोरसी तडमाध्नते।
અનુવાદ : દર્ભ ધારણ (આસન પર બેસવાથી) કરવાથી માથાના વાળ ખરતા નથી અને હાર્ટ એટેક આવતો નથી.
દર્ભના ફાયદા જાણીને તમે વિશ્વાસ નહિ કરો એટલા ફાયદા અને એટલી આશ્ચર્યકારી વાતો છે. જે અપણા ઋષિમુનીઓ દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. કેટલીક વાતો એવી છે. જે વર્તમાન સમયના વૈજ્ઞાનિકોને શોધ કરવા મજબુર કરી દીધા છે. આ વાતો આપણા ઋષિમુનીઓ એ આપણી પરંપરામાં વણી લીધી છે.

આ મામુલી અને સામાન્ય ગણાતી વનસ્પતિના અસામન્ય ફાયદા:
દર્ભના આસન પર બેસવાથી અને દર્ભની ચટ્ટાઈ પર સુઈ જવાથી માથાના વાળ ખરતા નથી અને અકાળે વાળ સફેદ થતા નથી. એટલે કે વૃધાવસ્થાને અટકાવી શકવાની ક્ષમતા ધરાવે છે. દર્ભના આસન પર બેસવાથી અને દર્ભની ચટ્ટાઈ પર સુઈ જવાથી છાતીમાં આઘાત થતો નથી એટલે કે હાર્ટ એટેકને આવતો ટાળી શકે છે. દર્ભ અવાહક પદાર્થ હોવાથી વિદ્યુતનો સંચાર અટકાવી દે છે. માનવ વિદ્યુત પ્રવાહ પૃથ્વીમાં જતો દર્ભના આસાનથી રોકવામાં આવે છે. જો આમ ના કરવામાં આવે તો વ્યક્તિની આધ્યાત્મિક શક્તિ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. આ વિદ્યુત પ્રવાહને રોકવા માટે દર્ભના આસન પર બેસીને ધ્યાન વગેરે આધ્યાત્મિક ક્રિયા કરાવી શ્રેષ્ઠ ગણાય છે.

ધાર્મિક અનુષ્ઠાનમાં દર્ભ નામની ઘાસથી બનાવેલ આસન પાથરવામાં આવે છે,(આ અમેઝોન જેવી ઓનલાઈન વેબસાઈટ પર ૨૦૦૦ રૂપિયા નું વેચાય પણ છે) પૂજા પાઠ વગેરે કર્મકાંડ કરવાથી વ્યક્તિની અંદર આધ્યાત્મિક શક્તિ પુંજનો સંચાર લીક થઈને નકામો વહી ના જાય, એટલે કે પૃથ્વીમાં સમાઈ ના જાય, એને માટે દર્ભનું આસન વિદ્યુત અવાહકનું કામ કરે છે. આ આસનથી પાર્થિવ વિદ્યુત પ્રવાહ પગના માધ્યમથી નષ્ટ નથી થતો.
કહે છે કે દર્ભના આસન ઉપર બેસીને મંત્ર જપ કરવાથી બધા મંત્ર સિદ્ધ થઇ જય છે.

नस्य केशन प्रवपन्ति,
नोरसी तडमाध्नते। દેવી ભાગવત ૧૯/૩૨
અનો અર્થ થાય છે. દર્ભ ધારણ કરવાથી માથાના વાળ ખરતા નથી અને હાર્ટ એટેક આવતો નથી, ઉલ્લેખનીય છે કે વેદમાં દર્ભને તરત જ ફળ આપતી ઔષધી, આયુષ્યને વધારતી અને દુષિત વાતાવરણને પવિત્ર કરી ચેપને રોકવાવાળું બતાવામાં આવ્યું છે.

*દર્ભથી બનાવેલ વીંટી પહેરાવી જરૂરી કેમ છે?
શાસ્ત્રોમાં દર્ભની વીંટી બનાવીને અનામિકા એટલે કે છેલ્લેથી બીજી આંગળીમાં પહેરવાનું વિધાન છે કારણ કે હાથ દ્વારા સંચિત આધ્યાત્મિક શક્તિ પુંજ બીજી આંગળીઓમાં ના જાય, કેમ કે અનામિકા આંગળીના મૂળમાં સૂર્યનું સ્થાન હોવાથી આ સૂર્યની આંગળી છે. સૂર્યથી આપણને જીવન શક્તિ, તેજ અને યશ મળે છે. બીજું કારણ આ ઉર્જાને પૃથ્વીમાં જતું રોકાવું પણ છે. કર્મકાંડ દરમિયાન ભૂલથી જો હાથ જમીનને લાગી જાય, તો વચ્ચે દર્ભનો સ્પર્શ થશે. માટે દર્ભને હાથમાં ધારણ કરવામાં આવે છે. આની પાછળની માન્યતા છે કે હાથની ઉર્જાનું જો રક્ષણ કરવામાં ના આવે તો આનું ખરાબ પરિણામ મગજ અને હૃદય પર થાય છે.

*સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ પહેલા બધી જ ખાદ્ય સામગ્રીમાં દાભડો કેમ નાખવામાં આવે છે?
દર્ભમાં લગભગ 60% (એક્સ-રે) કિરણોત્સર્ગ શોષાય છે. સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ સમયે આપણા વડીલો ગ્રહના કિરણોત્સર્ગથી (જે આપણે જોઈ શકતા નથી) બચાવવા માટે ઘરના તમામ ખાદ્ય વાસણમાં આ પવિત્ર ઘાસ રાખતા હતા. હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગથી બચાવવા માટે તમામ ખાદ્ય વસ્તુઓને આવરી લેવા માટે થાય છે. આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે આવા અલ્ટ્રા વાયોલેટ કિરણોને જોઈ શકતા નથી. અને તેથી આપણે એવું માની બેસીએ છીએ કે જે દેખાતું નથી તે વાસ્તવમાં છે જ નહિ જે આપણી બહુ મોટી ભૂલ છે.ઓનલાઈન શોપિંગ વેબસાઈટો પર દર્ભના આસન 2000 રૂપિયાની કિમત સુધી મળે છે. તેમજ હાથમાં પહેરવા માટેની દર્ભની વીંટી પણ 250 રૂપિયા સુધી મળે છે. દર્ભ ને તમે સામાન્ય ખેતરો ની આસપાસ ઉગેલા જોવા મળી શકે છે. આ એક મફત ની વસ્તુ કહી શકાય પણ તેના અગણિત લાભ છે. આપણા ઋષિઓ આજના વૈજ્ઞાનિકો કરતા વધારે જ્ઞાન ધરાવતા હતા, આજે વિજ્ઞાન પ્રાચીન મહાન ઋષિઓના શોધને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

Share3Tweet2Send
Previous Post

10 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે ચાતુર્માસ , જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 5 રાશિઓ પર રહેશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા..

Next Post

હતાશા દૂર કરતી દવાઓથી લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે, કિશોરોમાં ડિમેન્શિયાનું જોખમ વધ્યું.!!

Related Posts

લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય,  ફેફસા,  લિવર,  કિડની અને ચક્ષુઓનું દાન,  સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…

March 11, 2023
ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…

March 6, 2023
વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…

February 24, 2023
સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!

February 17, 2023
શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…

February 7, 2023
દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…

February 7, 2023
Next Post
હતાશા દૂર કરતી દવાઓથી લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે, કિશોરોમાં ડિમેન્શિયાનું જોખમ વધ્યું.!!

હતાશા દૂર કરતી દવાઓથી લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે, કિશોરોમાં ડિમેન્શિયાનું જોખમ વધ્યું.!!

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी