Friday, March 24, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » શિવસેનાના નારાજ ધારાસભ્યો રાતોરાત સુરતથી ગુવાહાટી પહોંચ્યા  : CM ઉદ્ધવ ઠાકરેએ બોલાવી કેબિનેટની બેઠક…

શિવસેનાના નારાજ ધારાસભ્યો રાતોરાત સુરતથી ગુવાહાટી પહોંચ્યા  : CM ઉદ્ધવ ઠાકરેએ બોલાવી કેબિનેટની બેઠક…

by Admin
June 22, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
શિવસેનાના નારાજ ધારાસભ્યો રાતોરાત સુરતથી ગુવાહાટી પહોંચ્યા  : CM ઉદ્ધવ ઠાકરેએ બોલાવી કેબિનેટની બેઠક…
8
SHARES
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં શિવસેના ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. નારાજ ધારાસભ્યોએ વરિષ્ઠ નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં વિરોધનો મોરચો ખલતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મહારાષ્ટ્રથી સુરત આવી પહોંચેલા એકનાથ શિંદે પાર્ટીના 33 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો એ રણનિતિ બદલી છે. તેઓએ રાતોરાત સુરત છોડયું અને ગુવાહાટી પહોંચ્યા છે. ગુવાહાટી પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે અમારી પાસે 40 ધારાસભ્યો છે. ઉધ્ધવ ઠાકરેએ અમારી વાત સાંભળી અને માનવી પડશે. બીજી તરફ આ સ્થિતિની સમક્ષી કરી આગણની રણનિતી તૈયાર કરવા માટે CM ઉદ્ધવ ઠાકરેએ આજે​બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે.

गुजरात: शिवसेना नेता एकनाथ शिंदे के साथ पार्टी के 34 विधायक और 7 निर्दलीय विधायक गुवाहाटी जाने के लिए सूरत एयरपोर्ट पहुंचे। pic.twitter.com/AAK7bCS5J9

— ANI_HindiNews (@AHindinews) June 21, 2022

શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાની માંગ કરવા પાર્ટીના ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા. શિવસેનાના સૌથી વફાદાર નેતાઓમાંના એક એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કરતા બે ડઝનથી વધુ ધારાસભ્યોને પોતાની સાથે લીધા છે. રાજકીય વાતાવરણમાં ગરમાવો જોતા તેઓ હવે આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્યા છે.

સુરત એરપોર્ટ પર ગુવાહાટી જતા પહેલા એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે બાળાસાહેબ ઠાકરેની શિવસેના છોડી નથી અને આગળ પણ છોડશે નહીં. તેમણે કહ્યું છે કે ‘અમે બાળાસાહેબના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને તેને આગળ લઈ જઈશું.’ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ દ્વારા ભાજપ માટે 5 બેઠકો જીતાડનાર તમામ ધારાસભ્યો મંગળવારે સવારે ગુજરાતના સુરત પહોંચ્યા હતા. જે બાદ શિંદેએ દાવો કર્યો હતો કે તેમની પાસે 35 ધારાસભ્યોનું સમર્થન છે અને શિવસેના પ્રમુખ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે સરકાર બનાવવાની માંગ કરી હતી. એકનાથ શિંદે, જેઓ હાલમાં મહારાષ્ટ્રમાં 4 વખત ધારાસભ્ય છે, તેઓ મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ અને PWD મંત્રી છે.

#WATCH | Gujarat: Shiv Sena leader Eknath Shinde, with 34 party MLAs & 7 independent MLAs, who were staying at Le Meridien hotel in Surat reach Surat International Airport to leave for Guwahati, Assam. pic.twitter.com/YtWVJEo88n

— ANI (@ANI) June 21, 2022

અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના નિધન બાદ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં એક સીટ ખાલી છે. આવી સ્થિતિમાં, કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને બહુમતી સાથે સત્તામાં રહેવા માટે 144 ધારાસભ્યોની જરૂર છે. બીજી તરફ વર્ષ 2019 માં યોજાયેલી ચૂંટણીમાં, ભાજપે 105 બેઠકો જીતી હતી. જે હવે પંઢરપુર વિધાનસભા પેટાચૂંટણી જીતીને 106 થઈ ગઈ છે.શિવસેના પાસે હાલમાં 55, NCP પાસે 53 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. ગૃહમાં 13 અપક્ષ છે. 13 અપક્ષ ઉમેદવારોમાંથી છ ભાજપના સમર્થક છે, પાંચે શિવસેનાને સમર્થન આપ્યું છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી પાસે એક-એક અપક્ષ છે.

Share3Tweet2Send
Previous Post

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કોલેજમાંથી ટીસી માંગ્યું, હિજાબને લીધે કોલેજમાં પ્રવેશ મળતો ન હતો

Next Post

નવ ભાષાનો જાણકાર, ફોરેન રિટર્ન અઠંગ ચોર ઝડપાયો, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાવ્યો હતો ‘કહેર’…

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
નવ ભાષાનો જાણકાર, ફોરેન રિટર્ન અઠંગ ચોર ઝડપાયો, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાવ્યો હતો ‘કહેર’…

નવ ભાષાનો જાણકાર, ફોરેન રિટર્ન અઠંગ ચોર ઝડપાયો, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાવ્યો હતો 'કહેર'…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी