Monday, March 20, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ગુજરાતના બહુચર્ચિત IAS અધિકારી કે. રાજેશની ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા ધરપકડ…

ગુજરાતના બહુચર્ચિત IAS અધિકારી કે. રાજેશની ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા ધરપકડ…

by Admin
July 14, 2022
in Uncategorized
Reading Time: 1min read
A A
ગુજરાતના બહુચર્ચિત IAS અધિકારી કે. રાજેશની ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા ધરપકડ…
8
SHARES
Share on FacebookShare on Twitter

ગુજરાત કેડરના બહુચર્ચિત IAS અધિકારી કે રાજેશની ભ્રષ્ટાચાર અને ખોટી રીતે લાભ કરાવવાના આરોપ હેઠળ CBIએ આજે ધરપકડ કરી છે. ગેરરિતીના આરોપ લાગ્યા બાદ સરકાર દ્વારા તેમની સામે અપાયેલી તપાસમાં સહકાર આપતા ન હોવાથી ધરપકડ કરી કસ્ટડીમાં લેવાયા હોવાનું કહેવાય રહ્યું છે.

ગુજરાત કેડરના IAS અધિકારી કે રાજેશની ભ્રષ્ટાચાર અને ખોટી રીતે લાભ કરાવવાના આરોપ હેઠળ CBIએ બુધવારે મોડીસાંજે ધરપકડ કરી છે. તેમની પર લાંચ લઇને બંદૂકનું લાઇસન્સ આપવું અને જમીન કૌભાંડ કરવાનો આરોપ છે. તેવો સુરેન્દ્રનગરના પૂર્વ ક્લેક્ટર હતા તેમજ ત્યાર બાદ સામાન્ય વહિવટ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા હતા.આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે.રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી. સરકાર દ્વારા આ મામલે કે. રાજેશ સામે તપાસ નિમાઇ હતી. આ તપાસ કરી રહેલા અધિકારીઓએ તપાસમાં સાથ સહકાર નહીં આપતાં આખરે કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા પટેલે પીએમઓકાર્યાલયમાં 11મી મે 2022ના રોજ લેખિત રજૂઆત કરી હતી. જેમાં સરકારી જમીનના પ્લોટની ફાળવણી, ૩૦થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, 14 બિન ખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવા, કુલ ૩ સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહિતની બાબતોમાં કે.રાજેશે ગેરરીતી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

એટલું જ નહીં સોમા પટેલનો દાવો છે કે, અત્યાર સુધીમાં તેઓ કલેક્ટર વિરૂદ્ધ કુલ 141 અરજી કરી ચુક્યા છે. સોમા પટેલનો આરોપ છે કે, કે. રાજેશે ખાંડીયામાં ફોરેસ્ટની 900 વીઘા કરતા વધુ જમીન માત્ર 1 રૂપિયા ના ટોકન ભાડે 30 વર્ષ માટે આપી છે. અને એ પણ ફોરેસ્ટ વિભાગની મંજૂરી વગર.એટલું જ નહીં સોમા પટેલનો આરોપ છે કે, 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના આ કાર્યક્રમનો ખર્ચ 7 કરોડ રૂપિયા દર્શાવાયો હતો. સોમા પટેલનો દાવો છે કે, અત્યાર સુધીમાં વડાપ્રધાનના કોઈ પણ કાર્યક્રમનો ખર્ચ દોઢ કરોડથી વધુ નથી થયો.

Share3Tweet2Send
Previous Post

BAR કોડ અને QR કોડ વચ્ચે શું તફાવત છે.!? જાણો, તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે…

Next Post

ઘરમાં ચાલતી હતી રેવ પાર્ટી, પત્નીએ વિરોધ કર્યો તો પતિ એ જ મિત્રો સાથે મળી ગુજાર્યો સામૂહિક બળાત્કાર..

Related Posts

દસ વર્ષની બાળકીની માતાએ દોઢ વર્ષની મિત્રતાં દરમિયાન બળાત્કાર ગુજાર્યાના નોંધાવેલા કેસમાં કોર્ટે યુવકને નિર્દોષ છોડયો..
Uncategorized

ચેક રિટર્ન કેસમાં રાંદેરના યુવકને એક વર્ષ કેદની સજા અને વળતરનો હુકમ.. કોર્ટને હળવાશથી લેવાનું ભારે પડ્યું…

February 3, 2023
આ વખતની વસંત પંચમી છે ખુબ ખાસ.!! બની રહ્યો છે ચાર શુભ સંયોગ, લાવશે શાંતિ અને સમૃદ્ધિ…
Uncategorized

આ વખતની વસંત પંચમી છે ખુબ ખાસ.!! બની રહ્યો છે ચાર શુભ સંયોગ, લાવશે શાંતિ અને સમૃદ્ધિ…

January 23, 2023
ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી કોલેજ ફ્રેન્ડને મળવા બોલાવી, સંબંધ માટે ઇન્કાર કર્યો તો બળજબરીથી ઝેર પીવડાવી દીધું..!!!
Uncategorized

ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી કોલેજ ફ્રેન્ડને મળવા બોલાવી, સંબંધ માટે ઇન્કાર કર્યો તો બળજબરીથી ઝેર પીવડાવી દીધું..!!!

December 7, 2022
મુંબઈ સિવાય બીજી કોઈ ટીમ માટે રમવાનું વિચારી નહી શકું કહી પોલાર્ડે લીધી IPLમાંથી નિવૃત્તિ
Uncategorized

મુંબઈ સિવાય બીજી કોઈ ટીમ માટે રમવાનું વિચારી નહી શકું કહી પોલાર્ડે લીધી IPLમાંથી નિવૃત્તિ

November 15, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી, સંદીપ દેસાઈને આ બેઠક પર મળી ટિકિટ
Uncategorized

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી, સંદીપ દેસાઈને આ બેઠક પર મળી ટિકિટ

November 12, 2022
ટ્રેનની એસી બોગીમાં સફર કરી રહેલા અસમના કારોબારીનું 1 કરોડનું સોનું ચોરાયું
Uncategorized

ટ્રેનની એસી બોગીમાં સફર કરી રહેલા અસમના કારોબારીનું 1 કરોડનું સોનું ચોરાયું

November 11, 2022
Next Post
ઘરમાં ચાલતી હતી રેવ પાર્ટી, પત્નીએ વિરોધ કર્યો તો પતિ એ જ મિત્રો સાથે મળી ગુજાર્યો સામૂહિક બળાત્કાર..

ઘરમાં ચાલતી હતી રેવ પાર્ટી, પત્નીએ વિરોધ કર્યો તો પતિ એ જ મિત્રો સાથે મળી ગુજાર્યો સામૂહિક બળાત્કાર..

કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी