Thursday, March 30, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ભારતની અંજલી અને પાકિસ્તાનની સુફીની પ્રેમકહાની ચર્ચામાં, બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયામાં થયા 2 લાખ ફોલોઅર્સ…

ભારતની અંજલી અને પાકિસ્તાનની સુફીની પ્રેમકહાની ચર્ચામાં, બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયામાં થયા 2 લાખ ફોલોઅર્સ…

by Admin
July 18, 2022
in આરોગ્ય/લાઇફસ્ટાઇલ
Reading Time: 2min read
A A
ભારતની અંજલી અને પાકિસ્તાનની સુફીની પ્રેમકહાની ચર્ચામાં, બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયામાં થયા 2 લાખ ફોલોઅર્સ…
8
SHARES
Share on FacebookShare on Twitter

ભારત અને પાકિસ્તાન આમ તો સરહદી તણાવ, ઘૂસપેઠ, આતંકવાદ અને ક્રિકેટ એ ત્રણ કારણોસર ચર્ચામાં રહેતાં હોય છે. જો કે વર્તમાન સમયે આ બે દેશો એક અનોખી લવ સ્ટોરીના કારણે ચર્ચામાં રહ્યા છે. ભારતની અંજલી અને પાકિસ્તાનની સુફીની પ્રેમકહાનીએ સોશિયલ મીડિયામાં જાણે આગ લગાવી છે, વાવાઝોડું સર્જ્યું છે.

આ બંનેએ ઇન્ટાગ્રામ અને ટ્વીટર ઉપર શેર કરેલી પ્રેમસંબંધની બોલ્ડ તસ્વીરો યુવાઓમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની છે. આ તસ્વીરો અને સંબંધોને લઇ જોત-જોતામાં સોશિયલ મીડિયા પર તેમના 2 લાખથી વધું ફોલોઅર્સ થઇ ગયા છે.

https://www.instagram.com/p/Bt49dIHFJF0/?utm_source=ig_embed&ig_rid=ed3f306e-55b6-45c1-babc-d5986091c758&ig_mid=F8340BE4-FF18-41D4-94F7-27E5F38120C8

ન્યુયોર્ક સિટીમાં રહેતી એક ભારતીય અને પાકિસ્તાની છોકરીએ સમલૈંગિક સંબંધો સંબંધિત નિષેધને અવગણવા, તેને સ્વીકારવા માટે પોતાને આગળ કરી રહી છે. સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર કહેવાતી અંજલિ ચક્રાએ સુફી મલિક સાથે પોતાની પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે અંજલિ અને સુફી પહેલીવાર એક વાયરલ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવ્યા હતા. અંજલિ મૂળરૂપે ભારતીય અને હિન્દુ છે. સુફી મૂળ પાકિસ્તાનની અને મુસ્લિમ છે.

અંજલિ ચક્રાએ જણાવ્યું કે પોતે સેમ સેક્સ રિલેશનશીપ વિશે ખુલાસો કરતા જ તેમને ખુબ પોપ્યુલારિટી મળવા લાગી, ઘણા મહિના સુધી પોતાના પાર્ટનરને પ્રાઇવેટલી ડેટ કર્યા બાદ તેમણે આ સંબંધ વિશે ખુલીને વાત કરવાનો નિર્ણય લીધો. અંજલિ ચક્રાએ કહ્યું કે જ્યારે મેં મારા પાર્ટનર સાથે ફોટો પોસ્ટ કરવાનું શરૂ કર્યુ તો અમારા ફોલોઅર્સ ઝડપથી વધવા લાગ્યા. રિલેશનશીપ વિશે ખુલાસો કર્યા બાદ મેં પહેલી પોસ્ટ કપાયેલા વાળ સાથે કરી હતી.

કારણ કે અમે લોકોએ જોયુ હતું કે બાયો સેક્સ્યુઅલ લોકો પોતાની ઓળખ જાહેર કરવા માટે આવુ જ હેર કટ કરાવે છે. અંજલિ ચક્રાએ કહ્યું કે મને લાગ્યું કે મારે મારુ લુક બદલવુ જોઇએ. જેથી હું લેસ્બિયન લુકમાં દેખાઉ. જો કે પછી હું એ શીખી કે આ રીતે દેખાવા માટેની કોઇ ચોક્કસ રીત નથી. હું મારા લુક સાથે વધુને વધુ એક્સપિરિમેન્ટ કરવા માંગુ છું. અંજલિ ચક્રાએ કહ્યું કે ના આપણે ખુદ કે કોઇ બીજુ આપણને ફિલ કરાવી શકે છે કે લુકને કારણે આપણે આ અદભૂત દુનિયાના બાકી લોકોથી અલગ છીએ.

મહત્વપૂર્ણ છે કે અંજલિ ચક્રા અને સુફી મલિક અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે, તેમણે પોતાની પહેલી મુલાકાત અને પ્રેમ વિશે એક વિડીયોમાં જણાવ્યું હતું કે તેમની પહેલી મુલાકાત ન્યૂયોર્કમાં થઇ હતી. ત્યારબાદ બન્ને એકબીજા સાથે સમય વીતાવવા લાગ્યા, ડેટિંગ શરૂ થઇ. જે બાદ અંજલિએ સૂફીને પોતાના ઘરે બોલાવી હતી. ગેટ ટુ ગેધર દરમ્યાન અંજલિએ સુફીને કીસ કરી લીધી. ત્યારબાદ બન્ને સતત એકબીજાને મળતા રહ્યા અને બન્ને વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો. અંજલિએ કહ્યું કે બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા બાદ સુફીએ તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જ અંજલિને એ વાતની ખબર પડી હતી કે સુફી બાયોસેક્સ્યુઅલ છે. બન્ને એક ફોટોશૂટ કરાવ્યું હતું જે ખૂબ જ ચર્ચામાં રહ્યું .અંજલિ અને સૂફી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. બન્નેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખ ફોલોઅર્સ છે.

Share3Tweet2Send
Previous Post

પુલની રેલિંગ તોડી બસ નર્મદા નદીમાં ખાબકી,13 પ્રવાસીના મોત, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મહારાષ્ટ્રની બસને અકસ્માત…

Next Post

યોગી સરકારનો વધુ એક મોટો નિર્ણય, મદરેસાઓમાં ભણાવવાં માટે હવે આ પરીક્ષા પાસ કરવી જરૂરી

Related Posts

લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય,  ફેફસા,  લિવર,  કિડની અને ચક્ષુઓનું દાન,  સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું…

March 11, 2023
ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

ક્રિકેટના મેદાન પર વધું એક યુવાન જિંદગીની મેચ હારી ગયો..!! ઓલપાડના તરવરિયા યુવકના મોતથી આહિર સમાજમાં શોકનું મોજુ…

March 6, 2023
વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

વડીલોનું એકલવાયાપણું દૂર કરે છે પ્રેમ-લક્ષ્મી મંદિર… આ વૃધ્ધાશ્રમ નથી વડીલ સત્કાર કેન્દ્ર છે…

February 24, 2023
સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

સેક્સ : આખીર ચાહતી ક્યા હો..!?? મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા..!!

February 17, 2023
શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

શરૂ થઇ ગયું વેલેન્ટાઈન વીક..!! જાણો ગુલાબના દરેક રંગ પાછળ છુપાયેલી ફિલિંગ્સ શુ કહે છે? જાણો આખું અઠવાડિયું કંઇ રીતે કરશે સેલિબ્રેશન…

February 7, 2023
દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

દેશમાં 23 ટકા યુવા ઈ-સિગારેટની ચુંગાલમાં..!! પ્રતિબંધ છતાં પાનના ગલ્લે જ છડેચોક વેચાણ, નિકોટીન સાથે કેમિકલનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખતરનાક…

February 7, 2023
Next Post
યોગી સરકારનો વધુ એક મોટો નિર્ણય, મદરેસાઓમાં ભણાવવાં માટે હવે આ પરીક્ષા પાસ કરવી જરૂરી

યોગી સરકારનો વધુ એક મોટો નિર્ણય, મદરેસાઓમાં ભણાવવાં માટે હવે આ પરીક્ષા પાસ કરવી જરૂરી

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी