Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » IPL Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT vs RR… કઈ ટીમનું છે પલડું ભારે, કોના નામે થશે ટ્રોફી.?

IPL Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT vs RR… કઈ ટીમનું છે પલડું ભારે, કોના નામે થશે ટ્રોફી.?

by Admin
May 29, 2022
in સ્પોર્ટ્સ/સિનેમા
Reading Time: 1min read
A A
IPL Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT vs RR… કઈ ટીમનું છે પલડું ભારે, કોના નામે થશે ટ્રોફી.?
8
SHARES
Share on FacebookShare on Twitter

આઈપીએલ 2022ની 15મી સીઝન ભારે રોમાંચક રહી છે. દિગ્ગજનો ફ્લોપ શો સામે નવા તેજતર્રાર ખેલાડીઓના શાનદાર પ્રદર્શને સંખ્યાબંધ ઉલટફેર જોવા મળ્યા હતાં. પ્લેઓફ સુધી રસાકસી અને અનિર્ણયાક સ્થિતિ બાદ હવે આજે રવિવારે આઇપીએલની ફાઈનલ મેચ રમવાની છે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. લગભગ બે મહિનાની જોરદાર મેચો બાદ IPL 2022ની સીઝન તેની અંતિમ ક્ષણે પહોંચી ગઈ છે. ગુજરાત માટે તેમના હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી જીતવી એ એક શાનદાર મોકો હશે. ગુજરાતની ટીમે અનેક મુશ્કેલીઓ વેઠીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું અને પછી ક્વોલિફાયર રાઉન્ડમાં રાજસ્થાનને હરાવીને ફાઈનલની ટિકીટ મેળવી હતી. જ્યારે રાજસ્થાન માટે 2008માં એકમાત્ર ટાઇટલ જીત્યા બાદ દિવંગત લેગ સ્પિન દિગ્ગજ શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવાની સુવર્ણ તક હશે.

Sabko aata nahi, aur apne Titans ka tashan jaata nahi 😎

Milenge kal inke tashan ka jalwa dekhne, iss saal aakhri baar 🙌#SeasonOfFirsts #AavaDe

[🎵: Tashan Mein – Vishal and Shekhar | YRF] pic.twitter.com/JRc4PQsiww

— Gujarat Titans (@gujarat_titans) May 28, 2022

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઘણા લોકો તરફથી નકારાત્મક વાતો સાંભળવા મળી હતી, જ્યારે મેગા ઓક્શન થયું ત્યારે પણ તેમની અનેક ટીકાઓ થઈ હતી અને તેમની વ્યૂહરચના સારી ન હોવાનું કહેવાઈ રહ્યું હતું. કફોડી સ્થિતિ ત્યારે સર્જાય હતી જ્યારે ગુજરાત ટાઇટન્સ માટે હુકમનું પત્તુ કહેવાતો ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે બાયો-બબલનો હવાલો આપીને ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. તમામ મુશ્કેલીઓ હોવા છતાં ગુજરાતે તેના સાતત્યપૂર્ણ પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે. પ્લેઓફમાં પ્રવેશ કરનાર અને આખરે ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હતી. ગુજરાતની સફળતાના કારણે તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

This tweet needs no caption! 😉 pic.twitter.com/ZK62Yu5eiE

— Gujarat Titans (@gujarat_titans) May 27, 2022

રશીદ ખાને જણાવ્યું હતું કે, “અમારી પાસે ટીમમાં સંતુલન છે, જેના કારણે અમને આ સ્થિતિમાં આવવામાં મદદ મળી છે, કારણ કે દરેક ખેલાડીને ખબર છે કે મારું કામ શું છે, હું ક્યાં બેટિંગ કરીશ અને એટલે સુધી જાણતા હતા કે આ એવી સ્થિતિ છે જેણો અમને સામનો કરવો પડ્યો. તે પ્રથમ મેચથી ખૂબ જ સ્પષ્ટ હતું, જે ખરેખર બોલિંગ માટે મહત્વપૂર્ણ હતું. ‘હા’, સારી બોલિંગ કરવાની મારી પણ જવાબદારી છે. એટલા માટે, આ વાસ્તવમાં તમારા માટે સર્વશ્રેષ્ઠ ટીમોની તુલનામાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે. ટીમનું સંતુલન ઉચ્ચ કોટીનું રહ્યું છે, આ રીતે અમે ફાઈનલ સુધી પહોંચ્યા.

14 long years later… 💗

Coming for you. 🏆 pic.twitter.com/s6HgwzIEjO

— Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022

ટૂર્નામેન્ટમાં પંડ્યાની બેટિંગ અને તેની કેપ્ટનશિપ શાનદાર રહી છે. ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા, જ્યારે મધ્યમ ક્રમના આક્રમક ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા, ઝડપી બોલર મોહમ્મદ શમી અને રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેગા ઈવેન્ટના વિવિધ તબક્કામાં ગુજરાતની સફળતામાં પણ ઘણું યોગદાન આપ્યું છે. બીજી તરફ, રાજસ્થાનની મેગા ઓક્શનમાં શાનદાર વ્યૂહરચના હતી, જ્યાં તેમને અત્યંત અનુભવી ખેલાડીઓ મળ્યા અને હવે તેઓ તેમની બીજી IPL ટ્રોફી જીતવાની નજીક છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમ પણ IPL 2022માં ગુજરાત સામે 0-2ના મુકાબલાને કન્વર્ટ કરવા માટે ઉત્સાહિત હશે.

This dream is a work in progress. 😍

See you tonight. 💗#RoyalsFamily | #IPLFinal | #GTvRR pic.twitter.com/L3W1PS9VkH

— Rajasthan Royals (@rajasthanroyals) May 29, 2022

સંભવિત ટીમ :
ગુજરાત ટાઇટન્સ ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાહુલ તેવટિયા, આર. સાઈ કિશોર, યશ દયાલ, અલઝારી જોસેફ, રહેમાનુલ્લા ગુરબાઝ, લોકી ફર્ગ્યુસન, અભિનવ મનોહર, નૂર અહેમદ, ડોમિનિક ડ્રેક, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નલકાંડે, પ્રદીપ સાંગવાન, બી. સાઈ સુદર્શન, ગુરકીરત સિંહ માન અને વરુણ એરોન.

રાજસ્થાન રોયલ્સ ટીમ: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, પ્રણિક ક્રિષ્ના, યુઝવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કેસી કરિઅપ્પા, નવદીપ સૈની, ઓબેદ સિંઘ, જેમ્સ એન. નીશમ, કોર્બીન બોશ, કુલદીપ સેન, કરુણ નાયર, રોસી વાન ડેર ડુસેન, ધ્રુવ જુરેલ, તેજસ બરોકા, કુલદીપ યાદવ અને શુભમ ગઢવાલ.

Share3Tweet2Send
Previous Post

મંકીપોક્સ : યુપીના આ શહેરમાં જારી કરાયું એલર્ટ.!! વિદેશી પર્યટકો બન્યા કારણ…

Next Post

TUFS દાવાઓના નિકાલ માટે મંત્રા સુરત ખાતે તા. 30 – 31મી મે 2022ના રોજ વસ્ત્ર મંત્રાલય ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા કેમ્પ

Related Posts

‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…
સ્પોર્ટ્સ/સિનેમા

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
અભિનેતા સતીશ કૌશિકની હત્યા કરાઇ છે..!! મિત્ર વિકાસ માલુની પત્નીનો કમિશનરને સ્ફોટક પત્ર, ફાર્મમાંથી શંકાસ્પદ ટેમ્બેટ મળી….
સ્પોર્ટ્સ/સિનેમા

અભિનેતા સતીશ કૌશિકની હત્યા કરાઇ છે..!! મિત્ર વિકાસ માલુની પત્નીનો કમિશનરને સ્ફોટક પત્ર, ફાર્મમાંથી શંકાસ્પદ ટેમ્બેટ મળી….

March 12, 2023
રાજગણિકાઓની  દુનિયામાં  ડોકિયું..!!  “હીરામંડી” થી  મારું  વર્ષો  જૂનું  સ્વપ્ન  સાકાર  થયું : સંજય લીલા ભણસાળી
સ્પોર્ટ્સ/સિનેમા

રાજગણિકાઓની દુનિયામાં ડોકિયું..!! “હીરામંડી” થી મારું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું : સંજય લીલા ભણસાળી

March 3, 2023
IND vs AUS :  ‘એટેક અને ડિફેન્સ વચ્ચે…’  ખેલ ખતમ થયા પછી ચેતેશ્વર પૂજારાએ આપ્યું આ મોટું નિવેદન…
સ્પોર્ટ્સ/સિનેમા

IND vs AUS : ‘એટેક અને ડિફેન્સ વચ્ચે…’ ખેલ ખતમ થયા પછી ચેતેશ્વર પૂજારાએ આપ્યું આ મોટું નિવેદન…

March 3, 2023
IND vs AUS: 76 રનના ટાર્ગેટ પર ટીમ ઇન્ડીયા જીતી શકશે.? અણિયારા સવાલ અંગે ઉમેશ યાદવે આપ્યો આવો જવાબ…
સ્પોર્ટ્સ/સિનેમા

IND vs AUS: 76 રનના ટાર્ગેટ પર ટીમ ઇન્ડીયા જીતી શકશે.? અણિયારા સવાલ અંગે ઉમેશ યાદવે આપ્યો આવો જવાબ…

March 3, 2023
સેલેરી મામલે ભારતીય મહિલા ક્રિકેટરે પાકિસ્તાનના બાબર આઝમને છોડી દીધો પાછળ..!!
સ્પોર્ટ્સ/સિનેમા

સેલેરી મામલે ભારતીય મહિલા ક્રિકેટરે પાકિસ્તાનના બાબર આઝમને છોડી દીધો પાછળ..!!

February 15, 2023
Next Post
TUFS દાવાઓના નિકાલ માટે મંત્રા સુરત ખાતે તા. 30 – 31મી મે 2022ના રોજ વસ્ત્ર મંત્રાલય ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા કેમ્પ

TUFS દાવાઓના નિકાલ માટે મંત્રા સુરત ખાતે તા. 30 - 31મી મે 2022ના રોજ વસ્ત્ર મંત્રાલય ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા કેમ્પ

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

March 28, 2023
અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी