Thursday, June 1, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » IRE vs NZ: ન્યૂઝિલેન્ડના સ્પિનરની અસાધારણ સિદ્ધિ, પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો…

IRE vs NZ: ન્યૂઝિલેન્ડના સ્પિનરની અસાધારણ સિદ્ધિ, પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો…

by Admin
July 21, 2022
in સ્પોર્ટ્સ/સિનેમા
Reading Time: 1min read
A A
IRE vs NZ: ન્યૂઝિલેન્ડના સ્પિનરની અસાધારણ સિદ્ધિ, પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો…
8
SHARES
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં રોજ બ રોજ નવાનવા કિર્તીમાનો નોંધાતાં રહે છે. કોઇ નવા કિર્તીમાન સ્થાપિત કરે છે તો કોઇ પૂર્વ ખેલાડીઓ દ્વારા સ્થાપિત કિર્તીમાન પોતાના નામે કરી લે છે. ન્યૂઝિલેન્ડના સ્પીનર મિચેલ બ્રેસવેલે ઈતિહાસમાં પોતાનું નામ એક અસાધાર સિધ્ધિ સાથે નોંધાવ્યું છે. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની ગયો છે. ન્યૂઝીલેન્ડના ઓફ સ્પિનર ​​બ્રેસવેલે આયરલેન્ડ સામેની બીજી T20માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. પોતાની કારકિર્દીની બીજી T20 રમી રહેલા બ્રેસવેલે 5 બોલમાં 3 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને 88 રનથી મોટી જીત અપાવી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન આયરલેન્ડની ટીમ 13.5 ઓવરમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝિલેન્ડની ટીમે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ હાંસલ કરી લીધી હતી.

31 વર્ષીય મિશેલ બ્રેસવેલ તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી મેચ રમી રહ્યો હતો. તેને પ્રથમ મેચમાં બોલિંગ કરવાની તક મળી ન હતી. જ્યારે તે બોલિંગ કરવા આવ્યો ત્યારે આયરલેન્ડનો સ્કોર 7 વિકેટે 86 રન હતો. મૈગર્થીએ તેની પ્રથમ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને પછી બીજા બોલ પર રન લીધો. ત્રીજા બોલ પર માર્ક એડાયર, ચોથા બોલ પર મૌગર્થી પણ ફિલિપના હાથમાં કેચઆઉટ થયો હતો.

HAT-TRICK! #MichaelBracewell breezes past Ireland tail.
.
.#IREvNZ @BLACKCAPS @cricketireland pic.twitter.com/aZNuFNiVHK

— FanCode (@FanCode) July 20, 2022

હવે બ્રેસવેલ પાસે હેટ્રિક લેવાની તક હતી. ક્રેગ યંગે 5માં બોલ પર શોટ રમ્યો હતો અને તે બેકવર્ડ પોઈન્ટ પર ઈશ સોઢીના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે હેટ્રિક પૂરી કરી હતી. બ્રેસવેલ ટી20માં હેટ્રિક લેનારો ન્યૂઝીલેન્ડનો ત્રીજો બોલર છે. આ પહેલા જેકબ ઓરમ અને ટિમ સાઉથી આ કારનામું કરી ચુક્યા છે. અગાઉ, ડેન ક્લીવરે ન્યૂઝીલેન્ડ માટે અણનમ 78 રન ફટકારીને સ્કોર 180 રનની નજીક પહોંચાડ્યો હતો. તેણે 55 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે પાંચ ચોગ્ગા અને છ સિક્સ ફટકારી હતી. આ સિવાય ફિન એલને પણ 20 બોલમાં 35 રન બનાવ્યા હતા.

જવાબમાં આયરલેન્ડનો સ્કોર એક સમયે વિના વિકેટે 23 રન હતો, પરંતુ ટીમે પછીના 22 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે સ્કોર 5 વિકેટે 45 રન થઇ ગયો હતો. માર્ક એડાયરે સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ​​ઈશ સોઢીને પણ 3 વિકેટ મળી હતી. આ સિવાય જૈકબ ડફીએ પણ 2 વિકેટ ઝડપી હતી. સીરીઝની અંતિમ મેચ 22 જુલાઈએ રમાશે. આ પહેલા ન્યૂઝીલેન્ડે પણ વનડે શ્રેણી 3-0થી કબજે કરી હતી.

Share3Tweet2Send
Previous Post

કઈ આંખ ફડકવી એ શુભ માનવામાં આવે છે? જાણો શાસ્ત્રોમાં શું છે માન્યતાઓ.!!?

Next Post

15 વર્ષના બાળકે ફ્રી ફાયર રમવાની લતમાં જીવ ગુમાવ્યો.!! ગેમ બંધ કરી શાળાએ જવાનું કહેતાં ટેરેસ ઉપરથી લગાવી મોતની છલાંગ…

Related Posts

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…
સ્પોર્ટ્સ/સિનેમા

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

May 30, 2023
IPL : 3.46 કરોડનો સટ્ટો રમાડનાર નામચીન દીપુ સિંધી અને રિતેશ પટેલની સિન્ડીકેટનો પર્દાફાશ.. 28 મોબાઇલ કબજે,96 બુકી-ખેલી વોન્ટેડ
સ્પોર્ટ્સ/સિનેમા

IPL : 3.46 કરોડનો સટ્ટો રમાડનાર નામચીન દીપુ સિંધી અને રિતેશ પટેલની સિન્ડીકેટનો પર્દાફાશ.. 28 મોબાઇલ કબજે,96 બુકી-ખેલી વોન્ટેડ

May 22, 2023
યશસ્વી જયસ્વાલ.. નામ તો સુના હી હોગા..!!   માત્ર 13 બૉલમાં  જ  ફિફ્ટી ફટકારી  રેકર્ડ સર્જનારા  બૅટ્સમૅનની  ‘ધૂંઆધાર’  કહાણી…
સ્પોર્ટ્સ/સિનેમા

યશસ્વી જયસ્વાલ.. નામ તો સુના હી હોગા..!! માત્ર 13 બૉલમાં જ ફિફ્ટી ફટકારી રેકર્ડ સર્જનારા બૅટ્સમૅનની ‘ધૂંઆધાર’ કહાણી…

May 12, 2023
એશિયા કપ-2023 રદ થશે ?  જિદ્દી પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલ સામે BCCIએ બનાવ્યો આવો મોટો પ્લાન…
સ્પોર્ટ્સ/સિનેમા

એશિયા કપ-2023 રદ થશે ? જિદ્દી પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલ સામે BCCIએ બનાવ્યો આવો મોટો પ્લાન…

May 2, 2023
ViDEO : ગજબનો કેચ.. 1 કેચ પકડવા 3 ખેલાડી અથડાયા ને ચોથાએ પકડી લીધો..!!
સ્પોર્ટ્સ/સિનેમા

ViDEO : ગજબનો કેચ.. 1 કેચ પકડવા 3 ખેલાડી અથડાયા ને ચોથાએ પકડી લીધો..!!

April 17, 2023
IPL : આજથી ક્રિકેટ કાર્નિવલ.. આ સિઝનમાં 11ના બદલે હશે 12 ખેલાડી..!! આ પાંચ નિયમોના કારણે સંપૂર્ણ રીતે બદલાઇ જશે ક્રિકેટ..
સ્પોર્ટ્સ/સિનેમા

IPL : આજથી ક્રિકેટ કાર્નિવલ.. આ સિઝનમાં 11ના બદલે હશે 12 ખેલાડી..!! આ પાંચ નિયમોના કારણે સંપૂર્ણ રીતે બદલાઇ જશે ક્રિકેટ..

March 31, 2023
Next Post
15 વર્ષના બાળકે ફ્રી ફાયર રમવાની લતમાં જીવ ગુમાવ્યો.!! ગેમ બંધ કરી શાળાએ જવાનું કહેતાં ટેરેસ ઉપરથી લગાવી મોતની છલાંગ…

15 વર્ષના બાળકે ફ્રી ફાયર રમવાની લતમાં જીવ ગુમાવ્યો.!! ગેમ બંધ કરી શાળાએ જવાનું કહેતાં ટેરેસ ઉપરથી લગાવી મોતની છલાંગ…

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા…  અનેક કંઠસ્થ.!!

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા… અનેક કંઠસ્થ.!!

May 31, 2023
ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

May 30, 2023
જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

May 26, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी