Thursday, June 1, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

by Admin
March 22, 2023
in સ્પોર્ટ્સ/સિનેમા
Reading Time: 1min read
A A
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…
8
SHARES
Share on FacebookShare on Twitter

મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું વધુ એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે સલમાન ખાને સોન્ગ રિલીઝ કરી તેના ચાહકોને ચોંકાવી દીધા છે. કારણે મેં હું હીરો તેરા.. બાદ સલમાન ખાને આ ગીત ગાયું છે. ‘મૈં હું હીરો તેરા’ ગીતમાં પોતાના મંત્રમુગ્ધ અવાજથી ચાહકોને ખુશ કર્યા હતા. સલમાન ફરી એકવાર પોતાના અવાજનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. આઠ વર્ષ પહેલાં જ્યારે તેણે ફિલ્મ ‘હીરો’ માટે ગીત ગાયું હતું, ત્યારે આ સોન્ગ રિલીઝ થતાની સાથે જ બ્લોકબસ્ટર સાબિત થયું હતું, જેને કંન્પોઝ અમલ મલિકે કર્યું હતું. ત્યારે હવે વર્ષ 2023 માં, સલમાન અમાલ મલિક સાથે બીજા રોમેન્ટિક નંબર, ‘જી રહે થે હમ’ (ફોલિંગ ઇન લવ) માટે ફરીથી જોડાયો છે.

સલમાન ખાનનું નવું ગીત થઈ રહ્યું છે વાયરલ
‘જી રહે થે હમ (ફોલિંગ ઇન લવ)’નું ટીઝર આજે સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતાની સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. તેના દ્રશ્યો અને ધૂન તદ્દન અલગ અને સારા છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું આ ગીત ચાહકોને ગમશે. આ સોન્ગમાં બોલિવુડ એક્ટ્રેસ પૂજા હેગડેએ સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળે છે.

આ સિવાય રાઘવ જુયલ, જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમ પણ સ્ક્રીન પર જોવા મળે છે. આ ગીતમાં સલમાન ખાનનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે. ગીતમાં સલમાનના ડાન્સ મૂવ્સ પણ અદભૂત છે. આ સોન્ગ રિલીઝ થયા બાદ ચાહકો આ ફિલ્મની ઘણી આતુરતા પૂર્વ રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફૂલ સોન્ગ વિડિયો 21 માર્ચ મંગળવારે રિલીઝ થશે.

‘નય્યો લગડા’ અને ‘બિલ્લી બિલ્લી’ પછી આલ્બમ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું આ ત્રીજું સોન્ગ છે. તે શબ્બીર અહેમદ દ્વારા લખાયેલ છે અને સલમાન ખાને ગાયું છે. ‘જી રહે થે હમ (ફોલિંગ ઈન લવ)’ ગીતનું ટીઝર શેર કરતાં સલમાન ખાને કેપ્શન લખ્યું, છે કે ‘ફોલ ઈન લવ વીથ ફોલિંગ ઈન લવ’ એટલે કે ફોલિંગ ઇન લવ’ સાથે પ્રેમમાં પડો….

આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે
સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 2023ની ઈદ પર રિલીઝ થશે. ફરહાદ સામજી તેના નિર્દેશક છે. ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર જોવા મળશે.

Share3Tweet2Send
Previous Post

તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…

Next Post

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

Related Posts

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…
સ્પોર્ટ્સ/સિનેમા

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

May 30, 2023
IPL : 3.46 કરોડનો સટ્ટો રમાડનાર નામચીન દીપુ સિંધી અને રિતેશ પટેલની સિન્ડીકેટનો પર્દાફાશ.. 28 મોબાઇલ કબજે,96 બુકી-ખેલી વોન્ટેડ
સ્પોર્ટ્સ/સિનેમા

IPL : 3.46 કરોડનો સટ્ટો રમાડનાર નામચીન દીપુ સિંધી અને રિતેશ પટેલની સિન્ડીકેટનો પર્દાફાશ.. 28 મોબાઇલ કબજે,96 બુકી-ખેલી વોન્ટેડ

May 22, 2023
યશસ્વી જયસ્વાલ.. નામ તો સુના હી હોગા..!!   માત્ર 13 બૉલમાં  જ  ફિફ્ટી ફટકારી  રેકર્ડ સર્જનારા  બૅટ્સમૅનની  ‘ધૂંઆધાર’  કહાણી…
સ્પોર્ટ્સ/સિનેમા

યશસ્વી જયસ્વાલ.. નામ તો સુના હી હોગા..!! માત્ર 13 બૉલમાં જ ફિફ્ટી ફટકારી રેકર્ડ સર્જનારા બૅટ્સમૅનની ‘ધૂંઆધાર’ કહાણી…

May 12, 2023
એશિયા કપ-2023 રદ થશે ?  જિદ્દી પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલ સામે BCCIએ બનાવ્યો આવો મોટો પ્લાન…
સ્પોર્ટ્સ/સિનેમા

એશિયા કપ-2023 રદ થશે ? જિદ્દી પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલ સામે BCCIએ બનાવ્યો આવો મોટો પ્લાન…

May 2, 2023
ViDEO : ગજબનો કેચ.. 1 કેચ પકડવા 3 ખેલાડી અથડાયા ને ચોથાએ પકડી લીધો..!!
સ્પોર્ટ્સ/સિનેમા

ViDEO : ગજબનો કેચ.. 1 કેચ પકડવા 3 ખેલાડી અથડાયા ને ચોથાએ પકડી લીધો..!!

April 17, 2023
IPL : આજથી ક્રિકેટ કાર્નિવલ.. આ સિઝનમાં 11ના બદલે હશે 12 ખેલાડી..!! આ પાંચ નિયમોના કારણે સંપૂર્ણ રીતે બદલાઇ જશે ક્રિકેટ..
સ્પોર્ટ્સ/સિનેમા

IPL : આજથી ક્રિકેટ કાર્નિવલ.. આ સિઝનમાં 11ના બદલે હશે 12 ખેલાડી..!! આ પાંચ નિયમોના કારણે સંપૂર્ણ રીતે બદલાઇ જશે ક્રિકેટ..

March 31, 2023
Next Post
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા…  અનેક કંઠસ્થ.!!

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા… અનેક કંઠસ્થ.!!

May 31, 2023
ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

May 30, 2023
જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

May 26, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी