Friday, March 24, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » બ્રિટિશ વડાપ્રધાનની રેસમાં હવે બચ્યા માત્ર બે ઉમેદવાર, પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં ઋષિ સુનક…

બ્રિટિશ વડાપ્રધાનની રેસમાં હવે બચ્યા માત્ર બે ઉમેદવાર, પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં ઋષિ સુનક…

by Admin
July 21, 2022
in આંતરરાષ્ટ્રિય
Reading Time: 1min read
A A
બ્રિટિશ વડાપ્રધાનની રેસમાં હવે બચ્યા માત્ર બે ઉમેદવાર, પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં ઋષિ સુનક…
8
SHARES
Share on FacebookShare on Twitter

બ્રિટિશ પ્રધાનમંત્રીની ચૂંટણી દિવસે દિવસે રરપ્રદ બની રહી છે. આ ચૂંટણીમાં ઇંગ્લેન્ડવાસીઓ જેટલો જ રસ ભારતીયોને પણ જાગ્યો છે. ઇંગ્લેન્ડમાં ઇતિહાસ રચાય એની શુભકામનાઓ સાથે ભારતીયો આ ચૂંટણી તરફ મીટ માંડીને બેઠા છે. બ્રિટીશ વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પાંચમાં રાઉન્ડમાં ટોપ પર રહ્યાં છે. તેમને 137 મત મળ્યા છે. પાંચમાં રાઉન્ડના વોટિંગની સાથે કારોબાર મંત્રી પેની મોર્ડોટ પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને 105 મત મળ્યા છે. હવે સુનકનો મુકાબલો વિદેશ મંત્રી લિઝ ટ્રસ સામે થશે. તેને પાંચમાં રાઉન્ડમાં 113 મત મળ્યા છે.

Former British finance minister Rishi Sunak and Foreign Secretary Liz Truss made it through to the final stage of the leadership contest to replace UK Prime Minister Boris Johnson: Reuters

(File photos) pic.twitter.com/kTd1rQasOU

— ANI (@ANI) July 20, 2022

ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં 118 મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા. તો લિઝ ટ્રસને ચોથા રાઉન્ડમાં 86, ત્રીજામાં 71, બીજામાં 64 અને પ્રથમ રાઉન્ડમાં 50 મત મળ્યા હતા. પેની મોર્ડોટને ચોથા રાઉન્ડમાં 92, ત્રીજામાં 82, બીજામાં 83 અને પ્રથમ રાઉન્ડમાં 67 મત મળ્યા હતા.

સુનક અને ટ્રસ વચ્ચે ડિબેટ
સુનલ અને ટ્રસ હવે બીબીસી પર સોમવારે થનારી લાઇવ ટીવી ડિબેટમાં પોતાની પ્રથમ આમને-સામનેની ટક્કર માટે તૈયાર છે. ત્યારબાદ હવે ધ્યાન ટોરી પાર્ટીના સભ્ય આધારને પક્ષમાં કરવા પર હશે. અનુમાન અનુસાર આ સભ્યોની સંખ્યા લગભગ 160,000 છે, જે આ બે ઉમેદવારોમાંથી કોઈ એકના પક્ષમાં મતદાન કરશે. ઓગસ્ટના અંતમાં તે મતની ગણતરી કરવામાં આવશે અને 5 સપ્ટેમ્બર સુધી વિજેતાની જાહેરાત થશે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સર્વોચ્ચ મંત્રીઓએ પ્રધાનમંત્રી બોરિસ જોનસનથી નારાજગી વ્યક્ત કરતા કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમાં સુનક પણ સામેલ હતા. ત્યારબાદ બોરિસ જોનસને પ્રધાનમંત્રીનું પદ છોડ્વુ પડ્યું હતું. આગામી પ્રધાનમંત્રીની પસંદગી સુધી જોનસન પદ પર રહેશે.

Share3Tweet2Send
Previous Post

રાજકીય કટોકટીમાં શ્રીલંકામાંથી ડ્રગ્સ, હથિયારોની તસ્કરી: તમિલનાડુમાં 22 સ્થળો પર NIAના દરોડા, LTTEને પુનઃજીવિત કરવાનું ષડયંત્ર.!!

Next Post

ઇંગ્લીશ કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી વધું એક બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ..

Related Posts

4,000ના મોત.. 25,000થી વધુ ઘાયલ.. 5,600 ઈમારતો ધ્વસ્ત..!! ભૂકંપ બાદ લોકોના આક્રંદથી ધ્રૂજી રહ્યું છે તુર્કી અને સીરિયા.. આ છે તબાહીનાં દ્રશ્યો…
આંતરરાષ્ટ્રિય

4,000ના મોત.. 25,000થી વધુ ઘાયલ.. 5,600 ઈમારતો ધ્વસ્ત..!! ભૂકંપ બાદ લોકોના આક્રંદથી ધ્રૂજી રહ્યું છે તુર્કી અને સીરિયા.. આ છે તબાહીનાં દ્રશ્યો…

February 7, 2023
138 સટ્ટાબાજ અને 94 લોન એપ પર પ્રતિબંધ..!! ચાઈનીઝ એપ પર ભારત સરકાર દ્વારા મોટી કાર્યવાહી…
આંતરરાષ્ટ્રિય

138 સટ્ટાબાજ અને 94 લોન એપ પર પ્રતિબંધ..!! ચાઈનીઝ એપ પર ભારત સરકાર દ્વારા મોટી કાર્યવાહી…

February 6, 2023
સોમાલિયામાં  અમેરિકાની  Air Strike..!!  આતંકી સંગઠન  અલ-શબાબના  30 લડવૈયા ઠાર…
આંતરરાષ્ટ્રિય

સોમાલિયામાં અમેરિકાની Air Strike..!! આતંકી સંગઠન અલ-શબાબના 30 લડવૈયા ઠાર…

January 22, 2023
ભારત દોડી રહ્યું છે દુનિયાને બદલવા તરફ.. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે…
આંતરરાષ્ટ્રિય

ભારત દોડી રહ્યું છે દુનિયાને બદલવા તરફ.. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે…

January 16, 2023
કેનેડામાં સ્થાયી થવા માંગતા ભારતીયોને મોટો ઝટકો, હવે પ્રોપર્ટી નહીં ખરીદી શકે, જાણો નવો કાયદો…
આંતરરાષ્ટ્રિય

કેનેડામાં સ્થાયી થવા માંગતા ભારતીયોને મોટો ઝટકો, હવે પ્રોપર્ટી નહીં ખરીદી શકે, જાણો નવો કાયદો…

January 3, 2023
PM મોદીની જાળમાં આબાદ ફસાયું ચીન અને પાકિસ્તાન..!! જાણો ભારત પાસેના પાવરની સમગ્ર કૂટનિતી…
આંતરરાષ્ટ્રિય

PM મોદીની જાળમાં આબાદ ફસાયું ચીન અને પાકિસ્તાન..!! જાણો ભારત પાસેના પાવરની સમગ્ર કૂટનિતી…

December 28, 2022
Next Post
ઇંગ્લીશ કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી વધું એક બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ..

ઇંગ્લીશ કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી વધું એક બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ..

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी