Monday, March 27, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » દુનિયાનું એકમાત્ર શહેર, લોકો નથી વાપરી શકતા મોબાઈલ-TV, રિમોટ ઓપરેટેડ રમકડાં ઉપર પણ છે પ્રતિબંધ.!! જાણો કારણ…

દુનિયાનું એકમાત્ર શહેર, લોકો નથી વાપરી શકતા મોબાઈલ-TV, રિમોટ ઓપરેટેડ રમકડાં ઉપર પણ છે પ્રતિબંધ.!! જાણો કારણ…

by Admin
July 9, 2022
in અજબ ગજબ
Reading Time: 1min read
A A
દુનિયાનું એકમાત્ર શહેર, લોકો નથી વાપરી શકતા મોબાઈલ-TV, રિમોટ ઓપરેટેડ રમકડાં ઉપર પણ છે પ્રતિબંધ.!! જાણો કારણ…
8
SHARES
Share on FacebookShare on Twitter

વિશ્વમાં એક એવું શહેર છે જ્યાં મોબાઇલથી લઇને ટીવી અને રેડિયો સુધીની દરેક વસ્તુ પર લોકો માટે પ્રતિબંધ છે. રિમોટ ઓપરેટેડ રમકડાંઓ પણ બાળકોને આપી શકાતાં નથી. જો કોઈ તેમનો ઉપયોગ કરે છે, તો તેમને જેલ જવું પડી શકે છે. આ વાંચીને લાગે કે શું મજાક છે યાર.. પરંતુ આ મજાક નથી, વાસ્તવિકતાં છે. આ શહેર આવેલું છે અમેરિકામાં. અહીં વિજાળું નિયંત્રિત સાધનો ઉપર પ્રતિબંધ લાદવા પાછળ પણ ચોક્કસ કારણ છે.

દુનિયાભરમાં નવી ટેકનોલોજી વિકસી રહી છે. આજનો સમય ડિજિટલ થઈ ગયો છે. દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન આવી જાય છે. સાથે જ ઘરોમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતી વસ્તુઓ પણ છે. પરંતુ આવા સમયે પણ એક એવું શહેર છે જ્યાં કોઇ ઇલેક્ટ્રિક સામાનનો ઉપયોગ કરી શકતું નથી. આ શહેરના લોકો માટે મોબાઈલથી લઈને ટીવી અને રેડિયો સુધીની દરેક વસ્તુ પર પ્રતિબંધ છે. આ વસ્તુઓનો કોઈ ઉપયોગ કરી શકતું નથી અને જો કોઈ આવું કરતું જોવા મળે છે, તો તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાઈ છે.

What's being observed with the Green Bank Telescope? You can check our 24/7 schedule here https://t.co/l5MCSSLso9 Did you know that this schedule is also live tweeted directly from the GBT? Follow @GreenBankObserv on Twitter! pic.twitter.com/qYULPPi84Y

— Green Bank Observatory (@GreenBankObserv) February 8, 2022

તમને જણાવી દઈએ કે આ શહેર અમેરિકાના પશ્ચિમ વર્જીનિયામાં પોકાહોન્ટ્સ કાઉન્ટીમાં છે. તેનું નામ ગ્રીન બેંક સિટી છે. આ શહેરમાં લગભગ 150 લોકો રહે છે. સમગ્ર શહેરમાં કોઈ પણ વ્યક્તિ મોબાઇલ, ટીવી કે રેડિયો જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરતું નથી.
એક અહેવાલ અનુસાર, આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ આવેલું છે. તેને ગ્રીન બેંક ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેલિસ્કોપ એટલું મોટું છે કે તેની એક ડિશમાં ફૂટબોલના મોટા મેદાનને સમાવી શકાય છે. તેની લંબાઈ 485 ફૂટ છે, જ્યારે તેનું વજન 7600 મેટ્રિક ટન છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ટેલિસ્કોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે.

આ કારણે ઇલેક્ટ્રિક ઉપકરણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે…
આ સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપમાં અમેરિકાની રાષ્ટ્રીય રેડિયો એસ્ટ્રોનોમી વેધશાળા છે. તેની સ્થાપના 1958માં થઈ હતી. અહીંથી વૈજ્ઞાનિકો અવકાશમાંથી પૃથ્વી પર આવતા તરંગોનો અભ્યાસ કરે છે. આ ટેલિસ્કોપ એટલું મોટું છે કે તે અંતરિક્ષમાં 13 અબજ પ્રકાશ વર્ષ દૂરના સિગ્નલને પણ પકડી લે છે. તેથી આ વિસ્તારમાં ટીવી, રેડિયો, મોબાઇલ જેવા તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો પર પ્રતિબંધ છે. કારણ કે તેમાંથી નીકળતા તરંગોની અસર અવકાશમાંથી આવતા તરંગો પર પડી શકે છે.

Share3Tweet2Send
Previous Post

બાળકની હત્યા કરી.. લાશ શૌચાલયમાં છૂપાવી 5 લાખ ખંડણી માંગી.!! PUBGની લત અંગે ઠપકો આપાનાર દાદા-દાદીને ફસાવવા પૌત્રનું કારસ્તાન..!!!

Next Post

ફાયર ઓફિસરે ત્યક્તાને લગ્નની લાલચ આપી અકુદરતી હવસ સંતોષી, બેડરૂમના એસીમાં કેમેરા લગાવી અશ્લીલ વિડીયો બનાવ્યા.!!!

Related Posts

ભાભી સાથેના  સંબંધમાં  ‘પવિત્રતાં’  સાબિત કરવા  પંચાયતે આપ્યો  “અગ્નિપરીક્ષા” નો આદેશ..!! ViDEO તમારા રૂંવાટા ઊભા કરી દેશે…
અજબ ગજબ

ભાભી સાથેના સંબંધમાં ‘પવિત્રતાં’ સાબિત કરવા પંચાયતે આપ્યો “અગ્નિપરીક્ષા” નો આદેશ..!! ViDEO તમારા રૂંવાટા ઊભા કરી દેશે…

March 3, 2023
ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા.!! પતિ સાથે રહેવા ત્રણેય બહેનો વચ્ચે સેટ કરાયું છે બનાવ્યું જોરદાર ટાઇમટેબલ…
અજબ ગજબ

ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા.!! પતિ સાથે રહેવા ત્રણેય બહેનો વચ્ચે સેટ કરાયું છે બનાવ્યું જોરદાર ટાઇમટેબલ…

February 7, 2023
એક એવું મંદિર, કે જ્યાં આંખ અને મોં પર પટ્ટી બાંધીને કરવામાં આવે છે પૂજા..!! રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો…
અજબ ગજબ

એક એવું મંદિર, કે જ્યાં આંખ અને મોં પર પટ્ટી બાંધીને કરવામાં આવે છે પૂજા..!! રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો…

January 25, 2023
ટોક ઓફ ધ કન્ટ્રી બાગેશ્વર ધામ..!! પડકાર ફેંકનાર પત્રકારને ઇન કેમેરા બતાવ્યો ચમત્કાર.. પંડિતજીનો ડેમો જોઈ દંગ રહી ગઇ હજ્જારોની જનમેદની..
અજબ ગજબ

ટોક ઓફ ધ કન્ટ્રી બાગેશ્વર ધામ..!! પડકાર ફેંકનાર પત્રકારને ઇન કેમેરા બતાવ્યો ચમત્કાર.. પંડિતજીનો ડેમો જોઈ દંગ રહી ગઇ હજ્જારોની જનમેદની..

January 23, 2023
ભેદભરમની ભૂમિ.!!  માનવી ચંદ્ર પર જઇ આવ્યો પરંતુ પૃથ્વી પરનો આ ટાપુ હજુ પહોંચની બહાર..!!  કારણ જાણીને ચોંકી ઉઠશો…
અજબ ગજબ

ભેદભરમની ભૂમિ.!! માનવી ચંદ્ર પર જઇ આવ્યો પરંતુ પૃથ્વી પરનો આ ટાપુ હજુ પહોંચની બહાર..!! કારણ જાણીને ચોંકી ઉઠશો…

January 17, 2023
બરફનું ભયકંર તોફાન આવે કે વિનાશક વાવાઝોડુ, 100 વર્ષથી આ દીવો ઓલવાતો નથી..!! કારણ જાણશો તો ચોંકી ઉઠશો..
અજબ ગજબ

બરફનું ભયકંર તોફાન આવે કે વિનાશક વાવાઝોડુ, 100 વર્ષથી આ દીવો ઓલવાતો નથી..!! કારણ જાણશો તો ચોંકી ઉઠશો..

December 29, 2022
Next Post
ફાયર ઓફિસરે ત્યક્તાને લગ્નની લાલચ આપી અકુદરતી હવસ સંતોષી, બેડરૂમના એસીમાં કેમેરા લગાવી અશ્લીલ વિડીયો બનાવ્યા.!!!

ફાયર ઓફિસરે ત્યક્તાને લગ્નની લાલચ આપી અકુદરતી હવસ સંતોષી, બેડરૂમના એસીમાં કેમેરા લગાવી અશ્લીલ વિડીયો બનાવ્યા.!!!

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी