Monday, March 27, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » કાર્બન ડેટિંગ શુ છે..? જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણે ચર્ચાયેલા આ કાર્બન ડેટિંગથી કેવી રીતે, શુ જાણી શકાય..?

કાર્બન ડેટિંગ શુ છે..? જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણે ચર્ચાયેલા આ કાર્બન ડેટિંગથી કેવી રીતે, શુ જાણી શકાય..?

by Admin
October 7, 2022
in જ્ઞાન ગોષ્ટી
Reading Time: 1min read
A A
કાર્બન ડેટિંગ શુ છે..? જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણે ચર્ચાયેલા આ કાર્બન ડેટિંગથી કેવી રીતે,  શુ જાણી શકાય..?
8
SHARES
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસ સાથે કાર્બન ડેટિંગ શબ્દ પણ ચર્ચામાં આવ્યો છે. આ સંજોગોમાં જાણવું મહત્વનું અને આવશ્યક થઇ પડે છે કે કાર્બન ડેટિંગ ખરેખર છે શુ,? કે કયા સંજોગોમાં, કંઇ રીતે કરી શકાય અને તેનું મહત્વ શું છે..?

જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ પર સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશ એ કે વિશ્વેશની કોર્ટે નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો હતો. કોર્ટે આ કેસના નિર્ણય માટે આગામી તારીખ 11 ઓક્ટોબર આપી છે. જો કે કાર્બન ડેટિંગ પર દાવો દાખલ કરનાર હિન્દુ પક્ષની પાંચ મહિલાઓની ટીમના બે ભાગ પડ્યા છે. મુખ્ય અરજીકર્તા રાખી સિંહે કાર્બન ડેટિંગનો વિરોધ કર્યો હતો, જ્યારે બાકીના ચાર અરજદારો કાર્બન ડેટિંગની તરફેણમાં હતા. રાખી સિંહના વકીલનું કહેવું છે કે અમે શિવલિંગની કાર્બન ડેટિંગના વિરોધમાં છીએ. બાકીના સંકુલના કાર્બન ડેટિંગ માટે અમારો સંપૂર્ણ સહકાર રહેશે.

આ વિવાદ વચ્ચે જાણવું જરુરી બને છે કે કાર્બન ડેટિંગ શું છે. આ કાર્બન ડેટિંગની ટેક્નોલોજી 1949માં શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વિલિયર્ડ લિબ્બીએ શોધી કાઢી હતી. તેના દ્વારા કોઈ વસ્તુ કેટલી જૂની છે તે જાણી શકાય છે. આ માટે લાકડા, જૂની વસ્તુઓ અને ખડકોની ઉંમર શોધી શકાય છે.

કાર્બન ડેટિંગ એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ છે. તેના ઉપયોગ દ્વારા કાર્બનિક પદાર્થોની ઉંમર જાણી શકાય છે. આપણા પર્યાવરણમાં કાર્બનના ત્રણ આઇસોટોપ હોય છે. જેમા કાર્બન-12 (કાર્બન ડાયોક્સાઇડ), કાર્બન-13 અને કાર્બન-14 છે. કોઈ વસ્તુની ઉંમર અથવા તો તે કેટલી જૂની છે તે જાણવા માટે કાર્બન-14ની ચકાસણી કરવી જરૂરી છે, બાકીના બે આઇસોટોપ વાતાવરણમાં સરળતાથી મળી જાય છે. કાર્બન-14 એ કિરણોત્સર્ગી પદાર્થ છે. સમય જતાં તે જૈવિક શરીરમાં ઘટવા લાગે છે. તેના અર્ધ જીવનના સાતથી આઠ ચક્ર પૂર્ણ કર્યા પછી, કાર્બન-14નું પ્રમાણ લગભગ નહિવત્ રહે છે.

કાર્બન-14 ક્યાં મળે છે ?
ખડકની ઉંમર કાર્બન ડેટિંગ દ્વારા ત્યારે જ નક્કી કરી શકાય છે. જો તેની નીચે કોઈ ઓર્ગેનિક સામગ્રી હોય, જેમ કે છોડના ભાગો અથવા મૃત જીવ. આનાથી તે ખડક કેટલા વર્ષ જૂનો છે તે જાણી શકાય છે. કાર્બન ડેટિંગનો ઉપયોગ દ્વારા આ જાણી શકાય છે. લાકડું, કોલસો, અસ્થિ, પેઇન્ટિંગ, વાળ, કૃમિ, ચામડું અને ફળ જેવી કાર્બનિક સામગ્રી ધરાવતી સામગ્રીની ઉંમર શોધવા માટે કાર્બન ડેટિંગ જરૂરી છે. આ પ્રકારે ચકાસાયેલી ઉંમર પણ અંદાજિત હોય છે, કોઈ ચોક્કસ નથી હોતી.

કાર્બન ડેટિંગ માટે આ જરૂરી છે
કાર્બન એક રાસાયણિક તત્વ છે. તેમાં ત્રણ મુખ્ય આઇસોટોપ્સ છે. C12, C13 અને C14. C14 આમાં સૌથી મહત્વપૂર્ણ છે અને તે કોસ્મિક કિરણો અને વીજળી સાથે પૃથ્વીના વાતાવરણમાં n-p પ્રતિક્રિયાની પ્રક્રિયા દરમિયાન રચાય છે. આઇસોટોપ C12 અને C13 સ્થિર છે, જ્યારે ત્રીજો આઇસોટોપ C14 કામચલાઉ છે. C14 ની વિશેષતા એ છે કે તે લીધેલા નમૂનામાં ચોક્કસ દરે વિઘટન થાય છે અને લગભગ 5730 ± 40 વર્ષમાં અડધુ થઈ જાય છે. આથી જે પણ ઓબ્જેક્ટનું કાર્બન ડેટિંગ કરવું હોય તો તેના સેમ્પલમાં ચારકોલ જેવો સેમ્પલ હોવો જરૂરી છે.

નમૂનાની તારીખ નમૂનામાં મળેલા C14 કાર્બનની માત્રાને વિઘટનના પ્રમાણભૂત દર સાથે સરખાવીને નક્કી કરવામાં આવે છે. આ ટેક્નિકથી 50 હજાર વર્ષ જૂની વસ્તુની ઉંમર જાણી શકાય છે. એક્સિલરેટેડ માસ સ્પેક્ટ્રોમેટ્રી, ઓપ્ટિકલ સ્ટિમ્યુલેટેડ લ્યુમિનેસેન્સ અને Thorium-230 ડેટિંગનો ઉપયોગ વૈજ્ઞાનિક ડેટિંગ માટે થાય છે.

Share3Tweet2Send
Previous Post

દિલ્હીની સ્કૂલમાં ગેંગરેપ..!! કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયર છોકરાઓએ છોકરીને ટોયલેટમાં ખેંચીને કર્યું ‘ગંદું કામ’

Next Post

ચંદની પડવો.. સતત બીજા દિવસે મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસ, ઘારી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા…

Related Posts

સંકટના સમયમાં જેણે કર્યું આ કામ તેને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં, આ પાંચ બાબતોનું હંમેશા રાખો ધ્યાન…
જ્ઞાન ગોષ્ટી

સંકટના સમયમાં જેણે કર્યું આ કામ તેને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં, આ પાંચ બાબતોનું હંમેશા રાખો ધ્યાન…

October 12, 2022
તમારા મગજની સાચી ઉંમર જાણવી છે..!?? ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનો આ ટેસ્ટ પરિણામ જણાવી શકે છે.!
જ્ઞાન ગોષ્ટી

તમારા મગજની સાચી ઉંમર જાણવી છે..!?? ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનો આ ટેસ્ટ પરિણામ જણાવી શકે છે.!

October 4, 2022
આ દેશમાં મળે છે સૌથી મોંધું પેટ્રોલ, ભારત કરતા ભાવ છે લગભગ બમણો
જ્ઞાન ગોષ્ટી

આ દેશમાં મળે છે સૌથી મોંધું પેટ્રોલ, ભારત કરતા ભાવ છે લગભગ બમણો

September 17, 2022
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : 2021માં ગુજરાતમાં આત્મહત્યા મામલે દુઃખદ રેકોર્ડ : કોવિડ ઇફેક્ટ, આર્થિક સંકડામણ કારણભૂત.!!
આરોગ્ય/લાઇફસ્ટાઇલ

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : 2021માં ગુજરાતમાં આત્મહત્યા મામલે દુઃખદ રેકોર્ડ : કોવિડ ઇફેક્ટ, આર્થિક સંકડામણ કારણભૂત.!!

September 10, 2022
બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીના મોત બાદ Amazon પર હવે નહીં મળે આ પ્રોડક્ટ..!!
જ્ઞાન ગોષ્ટી

બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીના મોત બાદ Amazon પર હવે નહીં મળે આ પ્રોડક્ટ..!!

September 9, 2022
Teachers Day : ઓનસ્ક્રીન જોવા મળેલા આ 9 શિક્ષકોએ કહ્યું થીંક ડિફરન્ટલી..!! લીધી એવી ક્લાસ કે વિચારવા માટે કર્યા મજબૂર…
જ્ઞાન ગોષ્ટી

Teachers Day : ઓનસ્ક્રીન જોવા મળેલા આ 9 શિક્ષકોએ કહ્યું થીંક ડિફરન્ટલી..!! લીધી એવી ક્લાસ કે વિચારવા માટે કર્યા મજબૂર…

September 5, 2022
Next Post
ચંદની પડવો.. સતત બીજા દિવસે મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસ, ઘારી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા…

ચંદની પડવો.. સતત બીજા દિવસે મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસ, ઘારી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी