Thursday, March 30, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે કોણ.? ચહેરે દાઢી-મૂછ અને શરીરે સેક્સી ટુંકો ડ્રેસ પહેરીને ફરતો શખ્સ છે……

સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે કોણ.? ચહેરે દાઢી-મૂછ અને શરીરે સેક્સી ટુંકો ડ્રેસ પહેરીને ફરતો શખ્સ છે……

by Admin
June 17, 2022
in સ્પોર્ટ્સ/સિનેમા
Reading Time: 1min read
A A
સોનમ કપૂર સાથે દેખાતો આ વ્યક્તિ છે કોણ.? ચહેરે દાઢી-મૂછ અને શરીરે સેક્સી ટુંકો ડ્રેસ પહેરીને ફરતો શખ્સ છે……
8
SHARES
Share on FacebookShare on Twitter

મુંબઇઃ બોલીવુડની ગત ન્યારી. અહીંની દરેક બાબતો અકલ્પનીય, અવિશ્વસનીય હોય છે. બૉલીવુડમાં હાલ એક્ટ્રેસ સોનમ કપૂર ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. સોનમના ઘરે જલદીથી એક નાનો મહેમાન આવવાનો છે. આ બધાની વચ્ચે સોનમ કપૂરના ઘરે લંડનમાં ધમાકેદાર બેબી શાવર એટલે કે સીમંત ભરાયુ. દબદબાભેર યોજાયેલા આ પ્રસંગની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. પરંતુ આ ફન્કશનની તસવીરમો પૈકીની જ એક તસ્વીર ચર્ચાનું કેન્દ્ર બની છે. તસ્વીરમાં જે વ્યક્તિ દેખાઇ રહી છે, તેણે બધાને આકર્ષીત કર્યા છે. ચહેરે દાઢી-મૂછ અને શરીરે સેક્સી ટુંકો ડ્રેસ પહેરીને ફરતો શખ્સ છે કોણ એ પ્રશ્ન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

a spice girl in bollywood. i just performed at @sonamakapoor’s baby shower 😳 what is life? pic.twitter.com/RNUmHbvN2e

— leo kaLyan (@leokalyan) June 16, 2022

એક્ટ્રેસ સોનમ કપૂરનુ સીમંત ભરાયુ તે સમયે દાઢી મૂંછ અને વન પીસ પહેરીને એક વ્યક્તિ સોનમ સાથે જોવા મળી હતી. લોકો આ પુછી રહ્યાં છે કે આ વ્યક્તિ કોણ છે, જેને સોનમના ફન્ક્શનની આખી મહેફિલ લુંટી લીધી છે. જાણો આ વ્યક્તિ કોણ છે, અને શું કરે છે. આ વ્યક્તિનુ નામ લિયો કલ્યાણ છે, અને મૂળ પાકિસ્તાની છે અને હાલમાં તે લંડનમાં બ્રિટનમાં રહે છે. લિયો ગે આર્ટિસ્ટ છે. લિયો કલ્યાણ એક જાણીતી સિંગર, સોંગ રાઇટર, મૉડલ અને મ્યુઝિક કમ્પૉઝર છે. એટલુ જ નહીં લિયો પોતાના જાદુઈ અવાજ માટે જાણીતો છે. લિયોએ પોતાની જિંદગી વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો, તેને કહ્યું હતુ કે, તે 13 વર્ષનો હતો ત્યારથી તેણે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. નાનપણથી જ તે સિંગર બનવા માગતો હતો. પરંતુ પરિવારે તેને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો.

chasing waterfalls pic.twitter.com/JnMiU3O90g

— leo kaLyan (@leokalyan) June 13, 2022

ખાસ વાત છે કે લિયો એક ગે આર્ટિસ્ટ છે, લિયો ગે તથા મુસ્લિમ હોવાથી અનેક મુશ્કેલીઓ પડી હતી. જ્યારે તેણે દુનિયાની સામે પોતાની સેક્સ્યુઆલિટીનો સ્વીકાર કર્યો તો તેણે ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. લિયોએ અત્યાર સુધી ‘ગેટ યૉર લવ’, ‘ડે ડ્રીમ’, ‘ફિંગર ટિપ્સ’થી લઈ 25 જેટલાં ગીતો પર કામ કર્યું છે. એટલુ જ નહીં તે બૉલીવુડ ગીતો સોશ્યલ મીડિયા પર ગાઇને શેર પણ કરે છે. 2013માં લિયો લંડનના ડ્રીમી પોપ બેન્ડનો હિસ્સો પણ હતો. 2019માં લિયોએ લંડન ફેશન વીકમાં ફેશન ડિઝાઇનર રહમુર રહમાન માટે રેમ્પ વૉક કર્યું હતું.

Share3Tweet2Send
Previous Post

18 જૂને છે PM મોદીના માતા હીરાબાનો 100મો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન..

Next Post

સરકારી નોકરી શોધનારા માટે સારા સમાચાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી, 140000 રૂ. સુધીનો પગાર

Related Posts

‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…
સ્પોર્ટ્સ/સિનેમા

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
અભિનેતા સતીશ કૌશિકની હત્યા કરાઇ છે..!! મિત્ર વિકાસ માલુની પત્નીનો કમિશનરને સ્ફોટક પત્ર, ફાર્મમાંથી શંકાસ્પદ ટેમ્બેટ મળી….
સ્પોર્ટ્સ/સિનેમા

અભિનેતા સતીશ કૌશિકની હત્યા કરાઇ છે..!! મિત્ર વિકાસ માલુની પત્નીનો કમિશનરને સ્ફોટક પત્ર, ફાર્મમાંથી શંકાસ્પદ ટેમ્બેટ મળી….

March 12, 2023
રાજગણિકાઓની  દુનિયામાં  ડોકિયું..!!  “હીરામંડી” થી  મારું  વર્ષો  જૂનું  સ્વપ્ન  સાકાર  થયું : સંજય લીલા ભણસાળી
સ્પોર્ટ્સ/સિનેમા

રાજગણિકાઓની દુનિયામાં ડોકિયું..!! “હીરામંડી” થી મારું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું : સંજય લીલા ભણસાળી

March 3, 2023
IND vs AUS :  ‘એટેક અને ડિફેન્સ વચ્ચે…’  ખેલ ખતમ થયા પછી ચેતેશ્વર પૂજારાએ આપ્યું આ મોટું નિવેદન…
સ્પોર્ટ્સ/સિનેમા

IND vs AUS : ‘એટેક અને ડિફેન્સ વચ્ચે…’ ખેલ ખતમ થયા પછી ચેતેશ્વર પૂજારાએ આપ્યું આ મોટું નિવેદન…

March 3, 2023
IND vs AUS: 76 રનના ટાર્ગેટ પર ટીમ ઇન્ડીયા જીતી શકશે.? અણિયારા સવાલ અંગે ઉમેશ યાદવે આપ્યો આવો જવાબ…
સ્પોર્ટ્સ/સિનેમા

IND vs AUS: 76 રનના ટાર્ગેટ પર ટીમ ઇન્ડીયા જીતી શકશે.? અણિયારા સવાલ અંગે ઉમેશ યાદવે આપ્યો આવો જવાબ…

March 3, 2023
સેલેરી મામલે ભારતીય મહિલા ક્રિકેટરે પાકિસ્તાનના બાબર આઝમને છોડી દીધો પાછળ..!!
સ્પોર્ટ્સ/સિનેમા

સેલેરી મામલે ભારતીય મહિલા ક્રિકેટરે પાકિસ્તાનના બાબર આઝમને છોડી દીધો પાછળ..!!

February 15, 2023
Next Post
સરકારી નોકરી શોધનારા માટે સારા સમાચાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી, 140000 રૂ. સુધીનો પગાર

સરકારી નોકરી શોધનારા માટે સારા સમાચાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી, 140000 રૂ. સુધીનો પગાર

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी